રામમંદિર માટે ટ્રસ્ટની રચના 67 એકર જમીન ટ્રસ્ટને સોંપાશે: PM મોદી - કેન્દ્ર સરકાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2020, 12:26 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારે એટલે કે આજે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચના કરી દીધી છે. જેમાં 15 સભ્ય રહેશે. આ મુદ્દે ત્રણ મહિનામાં ટ્રસ્ટની રચના કરવાની વાત કરવામાં આવી હતી. આ તમામ મુદ્દે કેન્દ્ર સરકાર આજે જ આ યોજનાને ટ્રસ્ટને સોંપશે અને રજીસ્ટ્રેશન કરાવવાની તમામ કાર્યવાહીને અંતિમ ઓપ આપશે. ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ અયોધ્યા કેસ મામલે સુનાવણી કરી હતી. આ અંગે PM મોદીએ શું કહ્યું?, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.