નિર્ભયાને યાદ કરી માતા આશા દેવીએ કહ્યું-' કાળ બનીને આવી હતી એ રાત' - આશા દેવી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2020, 10:04 AM IST

નવી દિલ્હીઃ વર્ષ 2012ની એ રાત દિલ્હીમાં નિર્ભયા માટે કાળી રાત બની આવી હતી. નિર્ભયા ઘટનાને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. સાત વર્ષ બાદ તેની આત્મનાને શાંતિ મળી છે, જ્યારે 2020 માં તેના ચારેય દોષીઓને ફાંસી આપવામાં આવી. આખરે નિર્ભયાને ન્યાય મળી ચુક્યો છે. આજે નિર્ભયા કાંડને 8 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઈટીવી ભારતે નિર્ભયાના માતા આશા દેવી સાથે વાત કરી છે. જાણો શું કહ્યું માતા આશા દેવીએ..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.