અંબાલાના હાથીખાના મંદિર વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ યુવકને મોતને ઠાર ઉતાર્યો - યુવકનું મોત
🎬 Watch Now: Feature Video
હરિયાણા: મંગળવારે સવારે 8.30 વાગ્યે અંબાલા કેન્ટનો હાથીખાના મંદિર વિસ્તાર ગોળીબારના અવાજથી કંપી ઉઠ્યો હતો. કાચા બજારમાં રહેતા જીતું નામના યુવકને 8 ગોળી આરપાર થતા મોત નીપજ્યું હતું. આ ઘટના મોટરસાયકલ પર સવાર તસ્કરોએ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક લોકોએ જીતુને ઇજાગ્રસ્ત હાલતમાં અંબાલા છાવણીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.