મિસ ઈન્ડિયા અનુકૃતિ વ્યાસ IIT કાનપુરના વાર્ષિકોત્સવમાં જોડાઈ - IIT કાનપુર
🎬 Watch Now: Feature Video
કાનપુરઃ 2018માં મિસ ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અનુકૃતિ વ્યાસ શુક્રવારે IIT કાનપુરના વાર્ષિકોત્સવમાં જોડાઈ હતી. જ્યાં તેમણે યુવાઓ સાથે મળી ઉતાસહપૂર્વક કાર્યક્રમની મજા માણી હતી. તે દરમિયાન તેઓએ ઈટીવી ભારતની એપની કામગીરીના વખાણ કરી અને એપ ડાઉનલોડ કરી હતી.