2 ટ્રક ટકરાવાથી આગ ભભૂકી, ડ્રાઈવર સહિત 2 ખેડૂતના મોત - રતલામમાં ટ્રક અકસ્માત
🎬 Watch Now: Feature Video
ભોપાલ: રતલામમાં મોડી રાત્રીના સમયે બે ટ્રક ટકરાઈ હતી. રતલામ બાઈપાસ પરના બ્રિઝ પર મરચાંથી ભરેલી ટ્રક ટ્રોલી સાથે ટકરાઈ હતી. જેથી બન્ને ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગવાથી ડ્રાઈવર સહિત 2 ખેડૂતના મોત થયા હતા. ઘટનાની જાણ મળતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.