Women Soldiers In ukraine: યુક્રેનિયન મહિલાઓ રશિયા સામે લડવા આર્મીમાં જોડાઈ, જુઓ વિડીયો - Women Soldiers
🎬 Watch Now: Feature Video
યુક્રેનિયન સૈન્યને તેમનો ટેકો લંબાવતા, યુદ્ધગ્રસ્ત દેશમાં મહિલા દળોએ રશિયન સૈન્ય સામે લડવાની પ્રતિજ્ઞા (Women Soldiers In ukraine) લીધી છે. વીડિયોમાં એક મહિલા સૈનિકને એવું કહેતા સાંભળી (Ukrainian women join Army) શકાય છે કે, તેને પોતાની ભૂમિની રક્ષા કરવાનો આશીર્વાદ મળ્યો છે. રાષ્ટ્રને તેમના તાજેતરના સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelensky) કહ્યું છે કે, તેઓ હજી પણ કિવમાં છે અને છુપાયેલા નથી કારણ કે,13મા દિવસે પણ તેમના દેશ પર રશિયાનું યુદ્ધ ચાલુ છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST