Rajya Sabha Budget Session: રાજ્યસભામાં ગૂંજ્યો ગુજરાતના પ્રદૂષણનો પ્રશ્ન, ઉઠી આ માંગ - top down and bottom up approach

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2022, 2:07 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

આજના રાજ્યસભા બજેટ સત્ર (Rajya Sabha Budget Session)માં ગુજરાતના પ્રદૂષણનો પ્રશ્ન (Gujarat Pollution topic in Rajya Sabha) પણ ચર્ચાયો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ, ડૉ. અમી યાજ્ઞિકે માંગ કરી હતી, ગુજરાતના રસ્તાઓ પરનો કચરો પ્રદૂષણ અને સ્વાસ્થ્ય માટે જોખમમાં વધારો કરે છે. બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શ્વસનતંત્રમાં ચેપ લાગે છે. જેથી આ મુદ્દાને ઉકેલવા માટે ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમ (top down and bottom up approach) હોવો જોઈએ. આ સાથે સરકારને તુરંત આ માટે કોઇ યોગ્ય પોલીસી બહાર પાડવાની માંગ કરી હતી..
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.