રાજભા ગઢવી અને અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ હીરાબાને અર્પી શ્રદ્ધાંજલિ - tribute to Heeraba
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું (PM Modi mother Hiraba Passed Away)આજે અવસાન થયું છે. શતાયુ વર્ષ પૂર્ણ કરીને ખૂબ જ ટૂંકી માંદગી બાદ આજે વહેલી સવારે હીરાબાનું અવસાન(Heera ba death) થતાં સમગ્ર દેશ અને રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે હીરાબાને શ્રદ્ધાંજલિ જુનાગઢના ખ્યાતનામ લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને અંબાજી મંદિરના મહંત તનશુખગીરી બાપુએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. શતાયુ વર્ષ પૂર્ણ કરીને હીરાબાનું ટૂંકી માદગી બાદ અવસાન થતા મોદી પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવા જગત જનની માં જગદંબા શક્તિ આપે અને હીરાબાને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના સાથેનીરાજભા ગઢવી અને અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ(tribute to Heeraba) શ્રદ્ધાંજલિ અર્પી.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST