Home Minister Harsh Sanghvi in Jamnagar : જૂઓ જામનગરવાસીઓને રાજ્ય ગૃહપ્રધાને આપી મોટી સરપ્રાઇઝીસ - જામનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2022, 9:36 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

જામનગર રમત સંકુલ (Jamnagar Sports Complex) ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi in Jamnagar) રૂ.રૂ.561.33 કરોડના ખર્ચે નિર્મિત સ્વિમિંગ પુલ (Swimming Pool in Jamnagar) તથા બાસ્કેટબોલ કોર્ટનું (Basketball court in Jamnagar) લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમાં જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલ 25x 12.5 મીટરનો છે. જેમાં કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ 28 x 15 મીટરનું નિર્મિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ સહિત ધારાસભ્યો અને અધિકારીગણ, પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.