thumbnail

દરિયાદેવ પણ દ્વારકાધીશના પગ પખાળવા કરી રહ્યા છે કોશિશ, જૂઓ VIDEO

By

Published : Jul 7, 2022, 2:38 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

દેવભૂમિ-દ્વારકા : જૂનાગઢના વિલિંગ્ડન ડેમ આફરીન નજારા બાદ હવે દ્વારકાના ગોમતીઘાટનો અદ્ભૂત નજારો (Dwarka Gomatighat views) સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક પંથકમાં મેહુલિયા ભાઈ મહેરબાન થતાX રોનક લાગી આવી છે, ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ યાત્રાધામ દ્વારકામાં (Rain in Dwarka) પણ ધોધમાર વરસાદ ફરી પોતાની ચરમ સીમા પર છે. હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ 7થી 9 દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે (Rainfall update in Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અવિરત ચાલતા વરસાદના લીધે દ્વારકાનગરી પાણી પાણી થઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ વરસાદના આ સ્વરૂપ સાથે ગોમતીઘાટનો અદભુત નજારો પણ સામે આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.