ગુજરાતનું આ તે કેવું ગામ, જ્યા પાણી કરતા વધારે મળે છે દારૂ - દેશી દારૂના અડ્ડા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2022, 6:16 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

છોટા ઉદેપુર: તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડના( Botad Latha Kand Case ) ભયને લઈને છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ(Kukavati village of Naswadi taluka ) પર મહિલાઓ કરી કાર્યવાહી કરી છે. નસવાડી તાલુકાના કુકાવટી ગામે ચાલતા દારૂના અડ્ડા અને આંકડાના અડ્ડા પર મહિલાઓ જાતે જનતા રેડ કરી દારૂના અડ્ડાનો નાશ કરવા નીકળી પાડી હતી. જોકે પોલીસને અરજી આપતા પોલીસ પણ સાથે રહીને દારૂના અડ્ડાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દારૂના બેફામ અને ખલ્લે આમ ચાલતા અડ્ડા અંગે ગામની મહિલાઓ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે, તંદુરસ્ત માણસો દારૂ પી પીને મૃત્યુ પામ્યા છે. બાદ હવે સરકાર વિધવા મહિલાઓને વિધવા સહાય આપે છે. પોલીસ ભરણ લઈને આ અડ્ડાઓ(Country liquor hangouts ) ચલાવે છે તેવા પણ મહિલાઓએ આક્ષેપો કર્યાં હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.