Monsoon Gujarat 2022: ઘેડ વિસ્તારના ગામો બેટમાં ફેરવાયાં

🎬 Watch Now: Feature Video

thumbnail
જૂનાગઢ અને આસપાસના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને કારણે ઓજત નદીમાં પુર( Flood in Ozat river)આવ્યું છે. આ પુર હવે ધીમે ધીમે ઘેડના ગામોને પ્રભાવિત કરી રહ્યું છે. આજે કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામમાં આવેલ ઓજત નદીનો પાળો તૂટી પડતા પુરનું પાણી ધીમે ધીમે ઘેડના ગામોમાં (Gujarat Rain Update )પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી બે-ચાર દિવસની અંદર ઘેડના 50 કરતાં( Monsoon Gujarat 2022)વધુ ગામો ઓજત અને ભાદર નદીના પુરને કારણે ખૂબ મુશ્કેલીમાં જોવા મળશે. દર વર્ષે ઓઝત અને ભાદર નદીમાં પુર આવવાને કારણે ઘેડના ગામો વગર વરસાદે પણ જળમગ્ન બની જતા હોય છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.