માત્ર થોડા જ સમયમાં ઘરે બેઠા ઇકોફ્રેન્ડલી ગણપતીની મૂર્તિ - ઘરે બેઠા બનાવો ઇકોફ્રેન્ડલી ગણપતી
🎬 Watch Now: Feature Video
સુરત : ગણેશ ઉત્સવ પર્વને ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન, અવનવી ગણેશજીની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે, પરંતુ તમે ઘરમાં જ શુદ્ધ માટી અને પાણીથી ગણપતીની પ્રતિમા બનાવી શકો છો. તેના માટે તમારે વધુ સમય ફાળવવાની જરૂર નથી, તે માત્ર ત્રણ કલાકમાં જ બનાવી શકો છો. સુરતની આર્ટિસ્ટ આયુષી દેસાઈએ ETV Bharat ના માધ્યમથી ગણપતીની મૂર્તિ કઈ રીતે બનાવી શકાય તેની જાણકારી આપી હતી. માત્ર ત્રણ કલાકમાં જ આ પ્રતિમા તૈયાર થઈ જતી હોય છે અને દસ દિવસ સુધી તમે ભક્તિભાવપૂર્ણ આ પ્રતિમાની પૂજા અર્ચના પણ કરી શકો છો.આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોવાના કારણે તેને ઘરે વિસર્જિત પણ કરી શકશો. Ganesh Chaturthi 2022, eco friendly Ganpati idol, Ganpati idols dissolution, Ganpati visarjan 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST