સુરતમાં એસટીના પૂર્વ કર્મચારીએ ઇજાગ્રસ્ત હાલતમાં કર્યું મતદાન - સુરતમાં એસ ટીના પૂર્વ કર્મચારી
🎬 Watch Now: Feature Video
સુરતમાં (Surat assembly seat) આજે શાંતીપુર્ણ રીતે થઇ ગયું છે. ત્યારે આજના દિવસે સુરતમાં એસ.ટી.ના પૂર્વ કર્મચારીએ(Ex employee of St in Surat) ઇજાગ્રસ્ત હાલતમાં મતદાન કર્યું હતું. ઝોળીના સહારે (Gujarat Assembly Election 2022) મથક સુધી પહોંચીને મતદાન(Polling booth) કર્યું હતું. મતદાન ઓલપાડના કુંભારી ગામની પ્રાથમિક શાળામાં મતદાન(Voting in primary school) કર્યું હતું. મતદાન ગત 8/10 એ સર્જાયેલા અકસ્માતમાં પગમાં ઈજા થઈ હતી. લોકશાહીના અવસરને સાચા અર્થમાં ઉજવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST