આવનાર લોકસભાની ચૂંટણી ઐતિહાસિક હશે: ઉત્તરાખંડ પૂર્વ મુખ્યપ્રધાન - આવનાર લોકસભા ની ચૂંટણી ઐતિહાસિક હશે
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17180596-thumbnail-3x2-123.jpg)
અમદાવાદ: ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લઇ રહ્યા છે. (Former Chief Minister of Uttarakhand said )ત્યારે ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રમ સિંહ રાવતે જણાવ્યું હતું કે, ભાજપ હવે પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 127 બેઠકનો રેકોર્ડ હતો તે તોડીને હવે ઐતિહાસિક 156 બેઠક પર વિજય મેળવી ઇતિહાસ સર્જ્યો છે આવો જ 2024ના લોકસભા ચૂંટણી પણ ઐતિહાસિક હશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદીએ જે દેશમાં વિકાસ કર્યો છે તેથી દેશની જનતા ખૂબ જ ખુશ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST