Divaso festival 2022: એક એવું ગામ જ્યાં દર વર્ષે મહિલાઓ વસ્ત્રોની થીમ પર ઉજવે છે દિવાસો - Kukarda village of Chhota Udepur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2022, 5:33 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

છોટા ઉદેપુર: જિલ્લામાં કુકરદા ગામનો દિવાસાનો તહેવાર પ્રખ્યાત( Kukarda village of Chhota Udepur )બન્યો છે. દર વર્ષે દિવાસાના (Divaso festival 2022 )તહેવારના બે મહિના પહેલા મહિલાઓ દ્વારા વસ્ત્રોની થીમ નક્કી કરી આખા ગામની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રો ધારણ કરી (Divas festival the theme of clothing)પરંપરા મુજબ પિહવાના સૂર સાથે નાચગાન કરી દિવાસાના તહેવારને ઉજવવામાં આવે છે. ગત વર્ષે ભૂરા રંગના વસ્ત્રોની થીમ હતી. આ વર્ષે બ્લેક ચણીયા બ્લાઉઝ અને ગુલાબી કલરની ઓઢણીના વસ્ત્રોની થીમ નક્કી કરવામાં આવી હતી. આદિવાસીઓના મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે. જેમાં દિવાસાના તહેવારનું પણ અનેરું મહત્ત્વ ધરાવે છે. કુકરદા ગામની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રકૃતિના ગીતો સાથે ગરબા ગાઈને ઉજવવામાં આવે છે. કુકરદા ગામમાં ભીલ જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ દિવાસાનો તહેવાર ત્રણ દિવસ ઉજવવાય આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.