કોરોનાને લઈને સતર્કતા, શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સુચના - Corona guidelines in schools
🎬 Watch Now: Feature Video
કોરોનાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સતર્ક રહેવાની સૂચના( Corona guidelines in schools ) આપી દેવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત (Strict adherence to Corona guidelines Surat) પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન(Strict adherence to Corona guidelines) કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના ના એકલક દોલક કેસ આવી રહ્યા છે. ત્યારે સુરત શહેર આરોગ્ય વિભાગ(Surat City Health Department) પણ સતર્ક થઈ ગયું છે. તેની સાથે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. અને આ આદેશ શાળાના તમામ વિદ્યાર્થીઓથી લઈને પ્રિન્સિપલ, શિક્ષકો સ્ટાફને લાગુ પડશે. જે વિદ્યાર્થીઓને ખાસી શરદી તાવ હોય તો તેમને એ દિવસે શાળામાં આવવું નહીં. અને તે વિદ્યાર્થીઓને અમે ઓનલાઈન અભ્યાસ આપીશું. કોવિડ-19ને લઈને અમે તમામ પ્રકારના નિયમોના પાલન કરાવી રહ્યા છીએ. તમામ વિદ્યાર્થીઓ માસ્ક પેહરી ને આવે પણ હાલ નાના છોકરાઓમાં સોસીયલ દીકસન્સ તો પોસિબલ નથી. જેથી તેની માટે માસ્ક પહેરાવી રહ્યા છીએ.જોકે બાળકો ને માસ્ક માટે કોઈ અલગ નથી. કારણ કે ભૂતકાળમાં પણ તેઓ માસ્ક પેહરી ચૂક્યા છે. તે ઉપરાંત અમે વિદ્યાર્થીઓને
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST