કરચલોનું દમ મારો દમ, સિગરેટના કસ મારતો વીડિયો થયો વાયરલ - Crab Description
🎬 Watch Now: Feature Video
કોઈ દરિયાઈ કરચલો સિગારેટ પીતો હોય આવી વાત સાંભળવા મળે તો પણ તેને હસી કાઢવા પૂરતી માનવામાં આવે છે. હજુ પણ તમે એમ માનતા હો કે કોઈ દરિયાઈ કરચલો સિગારેટ ન પી શકે તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ અદ્ભૂત વિડીયો જેમાં એક દરિયાઈ કરચલો સિગારેટ પીતો (video of a crab smoking a cigarette)જોવા મળે છે. સિગારેટનો કસ અને તે પણ દરિયાઈ કરચલો મારતો હોય આવી વાત સાંભળવા મળે તો પ્રથમ દ્રષ્ટિએ તેને હસી કાઢવા પૂરતી માનવામાં આવે છે પરંતુ આ ઘટના સત્ય પણ (Sea crabs)બની શકે છે જેનું ઉદાહરણ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડીયો આપી રહ્યું છે. જે પ્રકારે એક દરિયાઈ કરચલો સિગારેટનો કસ મારતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે લોકોને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે .
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST