મોરબી દુર્ઘટનામાં 35 બાળકોના મોત, આ ડોકટર્સ બન્યા દેવદૂત જાણો કેમ?
🎬 Watch Now: Feature Video
મોરબીમાં જુલતો પુલ તૂટી પડતા 134થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જેમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે. કારણ કે જે પ્રકારની ઘટના બની છે જેમાં નાના બાળકો પાણીમાં તરતા ન આવડતું હોય અને ગુગળાઈ જવાના કારણે મોતને ભેટ્યા છે. મોરબીના ડોક્ટર્સ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. ડોક્ટર મનીષ ચનારીયાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, ખૂબ કઠિન સમયે તો છતાં પણ ડોક્ટરોએ એક પણ રૂપિયાની ફી લીધા વગર સરસ કામગીરી કરી છે. જેમાં 10 જેટલા બાળકોના જીવ બચાવવા મોરબીમાં ડોકટર્સ સફળ થયા છે. જોકે સમગ્ર ઘટનામાં 35 જેટલા બાળકોના મોતના મોત (35 children died in Morbi tragedy)નિપજ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST