વડાપ્રધાનને મળવા પહોચ્યું બાળક, 'કહ્યું સારા માણસ છે" - વડાપ્રધાન મોદી ગુજરાત પહોચ્યા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14701109-thumbnail-3x2-boyjpg.jpg)
અમદાવાદ : કમલમ ખાતે વડાપ્રધાન મોદીના આગમન પહેલા એક બાળક વડાપ્રધાનનો ફોટો હાથમાં લઈને ઉભો હતો. ત્યારે બાળકને પુછ્યું કે તું અહિંયા શું કરે છે, ત્યારે બાળકે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યો છુ. બાળકને પુછ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શા માટે મળવા માંગે છે, ત્યારે બાળકે કહ્યું કે, મોદીજી સારા માણસ છે એટલા માટે મળવા માંગુ છુ.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST