મહેસાણાના ખેડૂતને શ્રેષ્ઠ ખેતી કરવા બદલ 'આત્મ ગુજરાત એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા - 'Atam Gujarat Award' for best farming
🎬 Watch Now: Feature Video
મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના નવાપુરા ગામના ખેડૂત જેણાજી ઠાકોર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનેક ગણી પ્રગતિ કરવામાં આવતા સરકાર દ્વારા તાલુકા કક્ષાના 'આત્મ ગુજરાત એવોર્ડ'થી સન્માનિત('Atam Gujarat Award' for best farming) કરવામાં આવ્યા છે. ખેડૂત જેણાજી ઠાકોર અઢી વિઘા જમીનમાં જૈવિક ખેતી અને ખાતર ઉત્પાદનની વિશેષ કામગીરી કરી થયા છે, જેમાં દેશી ગાય આધારિત ખેતી, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, બાયોગેસ પ્લાન્ટ આધારે વિવિધ ખાતરોનું ઉત્પાદન મેળવી પોતાના ખેતરમાં તેનો ઉપયોગ કરી ધાન્ય પાકો, ફળફળાદી, શાકભાજી સહિતના મિક્ષપાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST
TAGGED:
'આત્મ ગુજરાત એવોર્ડ'