Gujarati Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિધાર્થીઓ સાથે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કરી વાતચીત - રશિયા યુક્રેન કટોકટી
🎬 Watch Now: Feature Video
રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ રશિયા અને યુક્રેન (Gujarati Students In Ukraine)ના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા (Ukraine Russia War 2022) ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે ગુજરાત અને દેશ તમારી સુરક્ષા માટે ચિંતિત છે. તેમણે વિદ્યાર્થીઓને ન ગભરાવવા અને સાવચેત રહેવા જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST