NCPનો હાથ છોડી રેશમા પટેલે AAPનું ઝાડું પકડ્યું, વિરમગામથી ચૂંટણી લડવાની શક્યતા - વિરમગામ
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) પહેલા રેશમા પટેલ NCPમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. 'આપ' જૉડાતાની સાથે જ રેશ્મા પટેલ (reshma patel AAP) વિરમગામથી ચૂંટણી લડશે તેવી વાત બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે. હાર્દિક પટેલ ભાજપમાંથી વિરમગામથી (viramgam assembly seat) ચૂંટણી લડી રહ્યો છે. જો કે રેશ્મા પટેલે આ અંગે સવાલ પૂછતાં પાર્ટીનો હવાલો આપીને જવાબ ટાળ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST