અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ફરી પિત્તો ગુમાવ્યો - વાઘોડિયા બેઠક
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election 2022)લઇ તમામ રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે.વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક (waghodiya assembly seat)ખૂબ ચર્ચામાં રહી છે ત્યારે ફરી એકવાર વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ફરી એક વાર વાણી પર કાબૂ ગુમાવ્યો છે. પ્રચાર દરમિયાન આપેલ ભાષણમાં મધુ શ્રીવાસ્તવએ છ નંબરના ઉમેદવારને છક્કા ગણાવ્યા હતા .આ પણ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો ચૂંટણી ક્રમાંક છ નંબર છે. મધુ શ્રીવાસ્તવે જરોદ ગામે જાહેર સભામાં વિવાદિત નિવેદન આપતા ફરી વિવાદ છંછેડાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST