ડ્રાયફ્રૂટ્ મોદકનો ગણપતિને ધરો ભોગ, જાણો તેની રેસીપી
🎬 Watch Now: Feature Video
ભારતમાં જ્યાં તહેવારોની વાત હોય ત્યાં કોઈ મીઠાઈની વાત ન હોય, એવું ન બની શકે. ગણેશ ઉત્સવના આ અવસર પર પણ લોકો ખૂબ જ મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. આ તહેવારમાં ગણપતીને મનપસંદ મોદક તમારી મીઠાઈઓની યાદીમાં ટોચ પર છે. આજે મોદકની રેસિપીમાં અમે તમારા માટે ડ્રાય ફ્રુટ મોદક લઈને આવ્યા છીએ. બદામ, કાજુ, અંજીર, ખજૂર અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલા આ મોદક ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તો ટ્રાય કરો આ રેસીપી અને બાપ્પાને ભોગ ધરો આ સ્વાદિષ્ટ મોદકનો. Ganapatis favorite sweet,Homemade Dry Fruit Modak Recipe, Ganesh Dry Fruit Modak recipe
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST