ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહી છે સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની કોન્ફરન્સ - ગુજરાતમાં ન્યાયાધીશોની પરિષદ
🎬 Watch Now: Feature Video

ગુજરાતમાં પ્રથમવાર 9 અને 10 એપ્રિલના સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની 2 દિવસીય કોન્ફરન્સ (Conference of Judges In Gujarat) યોજાઇ રહી છે. આ કોન્ફરન્સ રાષ્ટ્રપતિ કોવિંદ (president ramnath kovind) દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ અલગ વિષયો લઈને ચર્ચા કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST