Kejriwal-Mann Gujarat visit : દિલ્હી - પંજાબના CM એ આ રીતે ચરખો ચલાવ્યો, જૂઓ વીડિયો.. - Arvind Kejriwal visit to Ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14907621-thumbnail-3x2-cm.jpg)
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં (Kejriwal-Mann Gujarat visit) લઈને દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાન અમદાવાદની મુલાકાતે છે. ત્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને મુખ્યપ્રધાન ભગવંત માને (CM Bhagwant Man Gandhi Ashram) ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં બંને નેતાઓએ ગાંધી આશ્રમમાં બાપુના ફોટાને સૂતરની આંટી ચડાવી હતી. રસોઈ ઘરની પણ લીધી મુલાકાત લીધી, બન્ને મુખ્યપ્રધાન ચરખા કાત્યો હતો. તેમજ ચરખા બાબતે ઝીણવટથી (CM Arvind Kejriwal Gandhi Ashram) તમામ પ્રક્રિયાઓ સમજી હતી. સાથે ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST