ETV Bharat / state

વાપીમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં યુવાનોએ કૌવત બતાવ્યું

વાપીઃ રાજ્યમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ અંતર્ગત વાપીની KBS અને નટરાજ કોલેજમાં વલસાડ જિલ્લા અને વાપીમાં તાલુકાનો યુવા મહોત્સવ યોજાયો હતો. આ રમત-ગમત મહોત્સવમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં.

youth festival
author img

By

Published : Sep 13, 2019, 2:40 AM IST

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ KBS નટરાજ કોલેજ ખાતે વલસાડ જિલ્લાનો અને વાપી તાલુકાનો યુવા મહોત્સવ યોજાયો હતો. જેમાં શાળા કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અંગે જિલ્લા રમત ગમત અધિકારી નીતા ગવલીએ જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવે, તેમેને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહીં ગરબા, ડ્રોઈંગ, વકતૃત્વ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ભરતનાટ્યમ, લોકવાદ્ય સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાપીમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં યુવાનોએ કૌવત બતાવ્યું

જેમાં તમામ શાળા કોલેજના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં. તેમજ ભુલાતી રાસગસરબાની સાંસ્કૃતિક વિરાસ્તને જાળવવા રાસ ગરબા મહોત્સવમાં પણ ઉમળકાભેર ભાગ લીધો હતો. કોલેજમાં જીઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ક્રિષ્ના રાજપુતે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લઈ તેમનામાં રહેલી અભ્યાસ સિવાયની પ્રતિભાને બહાર લાવી હતી. આ પ્રકારના મહોત્સવ દેશના યુવાનો માટે ખુબ જ મહત્વના છે. ભણતર સાથે તેમના રહેલી પ્રતિભા થકી દેશનું નામ રોશન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતા આ મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રતિભા બતાવનાર સ્પર્ધકોને પ્રદેશ અને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં તક આપવામાં આવે છે.

Intro:story approved by desk

સ્ટોરી વાપી માં લેવી

વાપી :- રાજ્યમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાનો ગરબા મહોત્સવ અને વાપી તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો. વાપીની kbs અને નટરાજ કોલેજ ખાતે યોજાયેલ આ રમત ગમત મહોત્સવમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં.

Body:વાપીમાં ચણોદ વિસ્તારમાં આવેલ kbs નટરાજ કોલેજ ખાતે વલસાડ જિલ્લાનો અને વાપી તાલુકાનો યુવા મહોત્સવ યોજાયો હતો. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા રમત ગમત વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા રમત ગમત કચેરી વલસાડ આયોજિત આ જિલ્લા અને તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં શાળા કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ અંગે જિલ્લા રમત ગમત અધિકારી નીતા ગવલીએ જણાવ્યું હતું કે યુવાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવે, પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહીં ગરબા, ડ્રોઈંગ, વકતૃત્વ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ભરતનાટ્યમ, લોકવાદ્ય સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શાળા કોલેજના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં. તેમજ ભુલાતી રાસગસરબાની સાંસ્કૃતિક વિરાસ્તને જાળવવા રાસ ગરબા મહોત્સવમાં પણ ઉમળકાભેર ભાગ લીધો હતો.

તો, કોલેજના જીઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ક્રિષ્ના રાજપુતે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો. અને તેમનામાં રહેલી અભ્યાસ સિવાયની પ્રતિભા ને બહાર લાવી હતી. આ પ્રકારના મહોત્સવ દેશના યુવાનો માટે ખુબજ મહત્વના છે. ભણતર સાથે તેમના રહેલી પ્રતિભા થકી દેશનું નામ રોશન કરી શકે છે. ખેલજગતમાં દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરવાની તક મળે છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતા આ મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રતિભા બતાવનાર સ્પર્ધકોને ત્યારે બાદ પ્રદેશ અને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં તક આપવામાં આવે છે. અહીં યોજાયેલ જિલ્લા અને તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.

bite :- નીતા ગવલી, જિલ્લા યુવા રમત ગમત અધિકારી

bite :- ડૉ. ક્રિષ્ના રાજપૂત, આસીસ્ટન્ટ પ્રોફેસર, જીઓલોજી, kbs અને નટરાજ કોલેજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.