ETV Bharat / state

વલસાડમાં ધોધ પરથી પટકાતા યુવકનું મોત - Dharampur

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરીગામે રહેતો યુવક વાળ કપાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ યુવકનો મૃતદેહ ધરમપુરના વાઘવડ નજીકમાં આવેલા જાણીતા શંકરધોધ પાસેથી મળી આવ્યો હતો. જોકે તેના મોત અંગે અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે. શંકર ધોધના નીચેના ભાગથી મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી છે.

વલસાડમાં ધોધ પરથી પટકાતા યુવકનું મોત
author img

By

Published : Jul 23, 2019, 9:47 AM IST

Updated : Jul 23, 2019, 2:01 PM IST

ધરમપુરના પહાડી પ્રદેશમાં ચોમાસું શરુ થતાની સાથે જ અનેક નાનામોટા ઝરણાઓ વહે છે. એમાં પણ બીલપુડીઅને વાઘવડ નજીકમાં આવેલા શંકર ધોધ જોવા લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે એક યુવક શંકરધોધ ઉપર થી નીચે પટકાતા તેનું મોત નિરજ્યું હતું. સ્થાનિકો એ આ ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.જે બાદ આ યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાની મદદથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી અને આ યુવક નાની ઢોલ ડુંગરીનો હોવાનું બહાર આવ્યું હતું.જેનું નામ કેતન હીરાભાઈ પટેલ હતું જે ઘરેથી વાળ કપાવવા જવાનું કહી નીકળ્યો હતો. તેના પરિવારજનો એ પોલીસને જણાવ્યું હતું અહી એ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તનું મોત થયું સમગ્ર બાબત રહસ્ય સર્જાયું છે.

Intro:વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરીગામે રેહતો યુવક વાળ કપાવવા જવનું કહીને ઘરે થી નીકળ્યા બાદ યુવકની લાશ ધરમપુરના વાઘવડ નજીકમાં આવેલા જાણીતા શંકરધોધ નીચે થી મળી આવી હતી જોકે તેના મોત અંગે અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે શંકર ધોધના નીચેના ભાગ માંથી મૃતકની લાશ ને બહાર કાઢવા માટે સ્થાનિકો એ લાકડાની કાવડ કરી લાશને બાંધી ને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતીBody:ધરમપુરના પહાડી પ્રદેશમાં ચોમાસું શરુ થતા ની સાથે જ અનેક નાનામોટા ઝરણાઓ વહે છે એમાં પણ બીલપુડીઅને વાઘવડ નજીકમાં આવેલા શંકર ધોધ જોવા લોકો ઉમટી પડતા હોય છે ત્યારે આજે એક યુવક શંકરધોધ ઉપર થી નીચે પટકાયો હોવાનું સ્થાનિકો એ જોયા બાદ ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી જે બાદ પોલીસ સ્થળ ઉપર પોહચી અને મૃતકના ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થયા બાદ મૃતકના કપડા ઉપર થી યુવકના કાકા એ તેના બાઈકના નંબર આધારે તેની ઓળખ કરતા આ યુવક નાની ઢોલ ડુંગરીનો હોવાનું બહાર આવ્યું હતું કેતન હીરાભાઈ પટેલ ઉ.વ ૧૮ સવારે ઘર થી વાળ કપાવવા જવાનું કહી નીકળ્યો હતો હોવાનુંતેના પરિવારજનો એ પોલીસ ને જણાવ્યું હતું અહી એ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તનું મોત થયું સમગ્ર બાબત રહસ્ય સર્જાયું છે Conclusion: મૃતકની લાશ શંકર ધોધના નીચેના ભાગે થી બહાર કાઢતા પોલીસને પણ પરસેવો વળ્યો હતો જોકે સ્થાનિકો એ મદદ કરતા આખરે લાશને લાકડાને સહારે બાંધી કાવડ કરીને બહાર કાઢવામાં આવી હતી
Last Updated : Jul 23, 2019, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.