ETV Bharat / state

પારડીના પંચલાઈમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું - world tribal day celebration in pardi town

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને પર્યાવરણ રક્ષક સમિતિ દ્વારા પંચલાઈ ખાતે આવેલા સાઈ ધામમાં રવિવારના રોજ રક્તદાન શિબિર અને કોરોના વોરિયર્સના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ દરમ્યાન 76 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

પારડીના પંચલાઈમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

author img

By

Published : Aug 9, 2020, 6:30 PM IST

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના પંચલાઈ ખાતે આવેલ સાઈ ધામ ખાતે રક્તદાન શિબિર તેમજ વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન વિવિધ સામાજીક અને સેવાકીય કામગીરી બજાવનારા મંડળો તેમજ રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અતિથિ તરીકે ભરૂચના ડેપ્યુટી કલેક્ટર પ્રિતેશભાઇ પટેલ અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પારડીના પંચલાઈમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
પારડીના પંચલાઈમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

તેમણે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વ આજે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આદિવાસીઓએ પ્રકૃતિ પર્યાવરણ અને જળ સંચય જેવી બાબતોને ધ્યાને રાખીથી તમારું રક્ષણ કરવું જોઈએ જેથી કરીને પર્યાવરણનું રક્ષણની સાથે-સાથે તેમની સંસ્કૃતિ પણ જળવાઈ રહે.

તો રક્તદાન અંગે હિતેશભાઇ પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજમાં આજે પણ કેટલીક રૂઢિચુસ્તતાને કારણે લોકો બ્લડ ડોનેશન કરતા પહેલા ખૂબ જ થાય છે. પરંતુ લોકોએ ટાઈમ ન કરવું જોઈએ, ડેપ્યુટી કલેક્ટર પ્રિતેશભાઇએ જણાવ્યું કે, તેઓએ પણ આજે પ્રથમ વાર રક્તદાન કર્યું અને તેમને ખૂબ સારું લાગ્યું છે. રક્તદાનથી અન્યનો જીવ બચાવી શકાય છે.

કાર્યક્રમ દરમિયાન લોકડાઉનના સમયમાં સામાજિક પ્રવૃત્તિ તેમજ સેવાકીય પ્રવૃત્તિ અને રક્તદાન કરનાર કોરોના વોરિયર્સ અને વિવિધ મંડળો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. જેમાં પારડી તાલુકાના તરમલીયા ગામે જન સેવા ગ્રુપ શરમાળીયાના સભ્યો દ્વારા તેમના જ હાથે બનાવવામાં આવેલી આયુર્વેદિક દવા જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેને જિલ્લાના વિવિધ ગામોમાં તેમના દ્વારા નિશુલ્ક પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ મંડળનું સન્માન કરાયું હતું. સાથે-સાથે ડુંગરા ગામે જય જલારામ અન્નપુર્ણા સેવા મંડળ પણ તેમની સેવાકીય કામગીરી અંગે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તો સાથે-સાથે કોરોનાના કાળ દરમિયાન યોજાયેલી વિવિધ રક્તદાન શિબિરમાં પ્રદાન કરનારા તમામ લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમભાઈ પટેલ, ભરૂચના ડેપ્યુટી કલેક્ટર પ્રિતેશભાઇ પટેલ, પંચલાઇના સરપંચ અને સાંઇ ધામ મંદિરના સંચાલક સતિષભાઈ પટેલ તેમજ સ્નેહાબેન પારડી વલ્લભ આશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયા તેમજ રક્તદાન કેન્દ્ર પારડી ટ્રસ્ટના સંજયભાઈ બારીયા, ચેતન ભાઈ ચાંપાનેરી, પર્યાવરણ રક્ષક સમિતિના મયંક પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આયોજિત કરવામાં આવેલી રક્તદાન શિબિરમાં આજે 76 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.