ધરમપુરમાં 13 તારીખે ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડનવીશની સભા અને 14 તારીખે આજે રાહુલ ગાંધી કોંગ્રેસની સભા થવાની હોઇ જેને લઇને વલસાડમાં ચૂંટણી માટે રાજકારણ શરૂ થયું છે. ત્યારે ચૂંટણી સમયે જ કેમ આદિવાસી તેઓને યાદ આવે છે અને ચૂંટણી વીત્યા બાદ કોઈ તેમની પરવા કર્તા નથી. જેવા આક્રોશ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવા વર્ગે પોતાની ખાસ વાતચીત ETV BHARAT સાથે કરી હતી. આદિવાસી સમાજના અગ્રણી અને આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે જણાવ્યું કે, ધરમપુરમાં કોઈ પણ નેતા આવે ફરક પડવાનો નથી. સ્થાનિક રાજકારણીઓને જે આદિવાસીના હક્ક અને મૂળભૂત અધિકારોનું જ્ઞાન હોવું જોઈએ. તે નથી, પાંચમી અનુસૂચિ શું છે, પેસા એકટ શું છે, તે તમામ બાબતની જાણકારી જ નથી અને પછી ચૂંટણીના સમયે આવી અને આદિવાસી સમક્ષ આવે છે અને કહે છે, જીતી જઇશું પરંતુ આદિવાસીના પ્રશ્નો તો ઠેર ના ઠેર જ રહે છે. પરંતુ આજનો આદિવાસી યુવાન જાગી ગયો છે અને તેના મૂળભૂત અધિકારો બાબતે જાગૃત બન્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં તેને જો કોઈ પણ રાજકીય પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકારની વાત નહી કરે તો તેને પ્રજા સહયોગ નહી કરે. જુઓ વિડીઓ ધરમપુર આદિવાસી એકતા પરિષદના યુવાનો પૈકી ડો.પટેલે જણાવ્યું કે, 70 વર્ષથી ભાજપ હોય કે કોંગ્રેસ તેણે આદિવાસીને તેના મૂળભૂત અધિકારથી અજ્ઞાન જ રાખ્યા અને હવે પછી પણ તેમ જ કરવાનું ચાલુ રાખી ચૂંટણીના સમયે લોલીપોપ આપવાની વાત કરશે તો તે ચલાવી નહીં લેવાય. આજનો આદિવાસી યુવાન શિક્ષિત અને જાગૃત બન્યો છે. ચૂંટણી સમયે કોઈ પણ પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકારની વાત નહિ કરે તો તેવા પક્ષને આદિવાસી યુવાનો જ જાકારો આપશે અને 2019ની ચૂંટણીમાં આદિવાસીના હક્ક અને અધિકારોને પ્રાધાન્ય આપનારને જ આજનો યુવા વર્ગ સહયોગ કરશે નહીં કે દર વખતે ચૂંટણીમાં લોલીપોપ આપનાર ને આદિવાસી સમાજ બરાબરનો પાઠ ભણાવશે.
કોઈ પણ પક્ષને ચૂંટણી સમયે જ કેમ આદિવાસી સમાજની યાદ આવે છે! - VALSAD
વલસાડ : વર્ષોના દાયકાથી દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આદિવાસી સમાજના લોકોથી પ્રખ્યાત છે. પરંતુ જ્યારે પણ ચૂંટણી આવે છે. ત્યારે જ દરેક રાજકીય પક્ષને આદિવાસી સમાજની યાદ આવતી હોય છે. તેમાં પણ સામે 2019ની લોકસભા ચૂંટણી નજીક છે. જેને ધ્યાને લઇને ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સભાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજ હવે એવી પાર્ટી ઝંખે છે, જે આદિવાસીના મૂળભૂત અધિકારો અને હક્કની વાત કરે નહીં તો હવે પછી કોઈ પણ પાર્ટી હોય તેવી પાર્ટીને તેઓ સહયોગ નહીં કરે તેવી વાત આદિવાસી સમાજના આગ્રણીઓઓ અને યુવાનો એ કરી છે.
ધરમપુરમાં 13 તારીખે ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડનવીશની સભા અને 14 તારીખે આજે રાહુલ ગાંધી કોંગ્રેસની સભા થવાની હોઇ જેને લઇને વલસાડમાં ચૂંટણી માટે રાજકારણ શરૂ થયું છે. ત્યારે ચૂંટણી સમયે જ કેમ આદિવાસી તેઓને યાદ આવે છે અને ચૂંટણી વીત્યા બાદ કોઈ તેમની પરવા કર્તા નથી. જેવા આક્રોશ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવા વર્ગે પોતાની ખાસ વાતચીત ETV BHARAT સાથે કરી હતી. આદિવાસી સમાજના અગ્રણી અને આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે જણાવ્યું કે, ધરમપુરમાં કોઈ પણ નેતા આવે ફરક પડવાનો નથી. સ્થાનિક રાજકારણીઓને જે આદિવાસીના હક્ક અને મૂળભૂત અધિકારોનું જ્ઞાન હોવું જોઈએ. તે નથી, પાંચમી અનુસૂચિ શું છે, પેસા એકટ શું છે, તે તમામ બાબતની જાણકારી જ નથી અને પછી ચૂંટણીના સમયે આવી અને આદિવાસી સમક્ષ આવે છે અને કહે છે, જીતી જઇશું પરંતુ આદિવાસીના પ્રશ્નો તો ઠેર ના ઠેર જ રહે છે. પરંતુ આજનો આદિવાસી યુવાન જાગી ગયો છે અને તેના મૂળભૂત અધિકારો બાબતે જાગૃત બન્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં તેને જો કોઈ પણ રાજકીય પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકારની વાત નહી કરે તો તેને પ્રજા સહયોગ નહી કરે. જુઓ વિડીઓ ધરમપુર આદિવાસી એકતા પરિષદના યુવાનો પૈકી ડો.પટેલે જણાવ્યું કે, 70 વર્ષથી ભાજપ હોય કે કોંગ્રેસ તેણે આદિવાસીને તેના મૂળભૂત અધિકારથી અજ્ઞાન જ રાખ્યા અને હવે પછી પણ તેમ જ કરવાનું ચાલુ રાખી ચૂંટણીના સમયે લોલીપોપ આપવાની વાત કરશે તો તે ચલાવી નહીં લેવાય. આજનો આદિવાસી યુવાન શિક્ષિત અને જાગૃત બન્યો છે. ચૂંટણી સમયે કોઈ પણ પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકારની વાત નહિ કરે તો તેવા પક્ષને આદિવાસી યુવાનો જ જાકારો આપશે અને 2019ની ચૂંટણીમાં આદિવાસીના હક્ક અને અધિકારોને પ્રાધાન્ય આપનારને જ આજનો યુવા વર્ગ સહયોગ કરશે નહીં કે દર વખતે ચૂંટણીમાં લોલીપોપ આપનાર ને આદિવાસી સમાજ બરાબરનો પાઠ ભણાવશે.
Body:ધરમપુર માં 13 તારીખે ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડનવીશ ની સભા અને 14 તારીખે આજે રાહુલ ગાંધી કોંગ્રેસ ની સભા એમ ચૂંટણી માટે રાજકારણ શરૂ થયું છે ત્યારે ચૂંટણી સમયે જ કેમ આદિવાસી તેઓ ને યાદ આવે છે અને ચૂંટણી વીત્યા બાદ કોઈ તેમની બાજુ જોતા નથી જેવા આક્રોશ સાથે આદિવાસી સમાજ ના આગ્રણીઓ અને યુવા વર્ગે પોતાની વાતચીત ખાસ ઇટીવી ભારત સાથે શેર કરી હતી
આદિવાસી સમાજના અગ્રણી અને આદિવાસી એકતા પરિસદના કમલેશ પટેલે જણાવ્યું કે ધરમપુરમાં કોઈ પણ નેતા આવે ધરમપુર માં કોઈ ફરક પડવા નો નથી સ્થાનિક રાજકારણી ઓને જે આદિવાસી ના હક્ક અને મૂળભૂત અધિકારો નું જ્ઞાન હોવું જોઈ તે નથી પાંચમી અનુસૂચિ શુ છે પેસા એકટ શુ છે એ તમામ બાબત ની જાણકારી જ નથી અને પછી ચૂંટણી ટાણે આવી ને આદિવાસી સમક્ષ ઉભા રહી જાય છે અને કહે છે અમે જીતી જઈસુ પરંતુ આદિવાસીના પ્રશ્નો તો ઠેર ના ઠેર જ રહે છે પરંતુ આજ નો આદિવાસી યુવાન જાગી ગયો છે અને તેના મૂળભૂત અધિકારો બાબતે જાગૃત બન્યો છે ત્યારે આગામી ચૂંટણી માં તેની જો કોઈ પણ રાજકીય પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકારની વાત નહિ કરે તો તેને પ્રજા સહયોગ નહિ જ કરશે
Conclusion:ધરમપુર આદિવાસી એકતા પરિસદ ના યુવાનો પૈકી ડો.પટેલ એ જણાવ્યું કે 70 વર્ષ થી ભાજપ હોય કે કોંગ્રેસ તેણે આદિવાસીને તેના મૂળભૂત આધિકાર થી આજ્ઞાન જ રાખ્યા અને હવે પછી પણ તેન જ કરવાનું ચાલુ રાખી ચૂંટણી ટાણે જો લોલીપોપ આપવાની વાત કરશે તો તે ચલાવી નહીં લેવાય આજનો આદિવાસી યુવાન શિક્ષિત અને જગૃત બન્યો છે ચૂંટણી સમયે કોઈ પણ પક્ષ હોય આદિવાસીના હક્ક અને અધિકાર ની વાત નહિ કરે તો તેવા પક્ષને આદિવાસી યુવાનો જ જાકારો આપશે અને 2019 ની ચૂંટણીમાં આદિવાસી ના હક્ક અને અધિકારો ને પ્રધાન્ય આપનાર ને જ આજનો યુવા વર્ગ સહયોગ કરશે નહીં કે દર વખતે ચૂંટણીમાં લોલીપોપ આપનાર ને