ETV Bharat / state

પૂર્વ પ્રધાન વાસણ આહીરે ટ્રાન્સપોટર્સની માગ ઝડપથી સ્વીકારાશે તેવી ખાતરી આપી, ચિંતા થઈ ઓછી - પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર

વાપીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની (Vapi Transport Association) ક્રિકેટ ટૂર્નામેન્ટમાં (Cricket Tournament Closing Ceremony Vapi) પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર (statement former minister vasan ahir) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં ટ્રાન્સપોટર્સની માગણી સરકાર વહેલી તકે સંતોષશે તેવી ખાતરી પણ આપી (Demands of transporters will be accepted quickly) હતી. (Vapi toll plaza) former-minister-vasan-ahir-on-toll-plaza-tax-at-cricket-tournament-closing-ceremony-vapi-transport-association

પૂર્વ પ્રધાન વાસણ આહીરે ટ્રાન્સપોટર્સની માગ ઝડપથી સ્વીકારાશે તેવી ખાતરી આપી, ચિંતા થઈ ઓછી

author img

By

Published : Jan 6, 2023, 10:40 AM IST

નાણાપ્રધાનને કરાઈ રજૂઆત

વાપી જિલ્લામાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Vapi Transport Association) દ્વારા ત્રણ દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના (Cricket Tournament Closing Ceremony Vapi) પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર (statement former minister vasan ahir) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ટોલ પ્લાઝા પર 40 ટકા ટોલ લેવાની માગ (former minister vasan ahir on toll plaza tax) સહિત વિવિધ માંગણીઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વહેલી તકે પૂર્ણ કરશે તેવી ખાતરી આપી (Demands of transporters will be accepted quickly) હતી. (Vapi toll plaza)

કેન્દ્ર અને રાજ્ય સરકાર કરશે ન્યાય વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Vapi Transport Association) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 6- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રધાન વાસણ આહિરે (former minister vasan ahir on toll plaza tax) હાલમાં જ વાપી ટ્રક એસોસિએશન સહિતના એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની આગેવાનીમાં સરકારને 21 દિવસની મુદ્દતનું અલ્ટીમેટમ આપ્યું છે કે, જે ટોલ પ્લાઝાની મુદ્દત પુરી થઈ ગઈ છે. તેમ છતાં તેવા ટોલ પ્લાઝા પર 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. તે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 40 ટકા જ વસૂલવામાં આવે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી ટ્રાન્સપોર્ટરો સાથે ન્યાય કરશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો NHAI સરકાર સાથે મળીને ટોલટેક્સના નામે કરી રહી છે કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ

નાણાપ્રધાનને કરાઈ રજૂઆત જ્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના (Vapi Transport Association) પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, VTAની સરકાર પાસે ઘણી માગણીઓ છે. વાપીમાં ટ્રાફિકના સળગતા પ્રશ્નને હળવો કરવા ટ્રાન્સપોર્ટનગર માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે તે મુખ્ય માગ છે. આ અંગે પૂર્વ પ્રધાન વાસણ આહીરના (former minister vasan ahir on toll plaza tax) નેતૃત્વમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ (Kanu Desai Finance Minister) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈ વર્ષ 2023માં ઓછા સમયમાં તેનું નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ છે.

આ પણ વાંચો મનમોહન સિંહે શરૂ કરેલા આર્થિક સુધારાએ દેશને નવી દિશા બતાવીઃ ગડકરી

સરકાર પર સંપર્ણ વિશ્વાસ પૂર્વ પ્રધાન વાસણ આહિરે (former minister vasan ahir on toll plaza tax) વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એ દેશના 70 ટકા ઉદ્યોગો સાથે સંકળાયેલ ઉદ્યોગ છે, જેમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 18 વર્ષથી કાર્યરત્ છે, જે તેનું સદભાગ્ય છે. આટલા મોટા ઉદ્યોગમાં નાનીમોટી સમસ્યા આવતી રહેતી હોય છે. તેના નિરાકરણ માટે સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે.

પાર્કિંગ સહિતની સુવિધાની માગ ઉલ્લેખનીય છે કે, વાપીમાં કાર્યરત્ વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં (Vapi Transport Association) વલસાડ જિલ્લામાં 2,000 જેટલા ટ્રાન્સપોર્ટસ જોડાયેલા છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં આવાગમન કરતા ટ્રક પણ આ એસોસિએશન સાથે સંકળાયેલી છે. ત્રણેય પ્રદેશમાં દૈનિક 5,000 ટ્રકનું આવાગમન છે, જે દૈનિક 50 કરોડનું ટર્નઓવર ધરાવે છે, જેના પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ માટે 100 એકરની જમીન એસોસિએશને માગી છે. આ માંગ વહેલી પૂર્ણ થાય તે જરૂરી છે. અમદાવાદ, ગાંધીધામ પછી વાપીમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ અને ટ્રકનું આવાગમન થાય છે. સુરતના કાપડ માટે અને નાસિકમાં દ્રાક્ષને દેશના દરેક ખૂણે પહોંચતી કરવા વાપીથી ટ્રક ને મોકલવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.