ETV Bharat / state

ભાજપના ઉમેદવાર કે.સી પટેલનો વીડિયો વાઈરલ, યુવાનોના સવાલોના જવાબ આપી ન શક્યા

author img

By

Published : Apr 2, 2019, 7:35 AM IST

વલસાડ: ધરમપુરના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવારને યુવાનોએ ઘેરી પ્રશ્ન કરતા જવાબ આપવાને સ્થાને અરજી આપી જજો કહી ડૉકટર કે.સી.પટેલે ચાલતી પકડી લેતા યુવાનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

સ્પોટ ફોટો

હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વલસાડ અને ડાંગ બેઠક ઉપર બંને નિશ્ચિત ઉમેદવારો પોતાના લોકસભા બેઠકના ગામોમાં પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધું છે, તો કેટલાક ઉમેદવારો જે 5 વર્ષ બાદ ચૂંટણી ટાણે જ ગામમાં દર્શન માટે આવ્યા હોય જાગૃત મતદારો ના વેધક સવાલોના જવાબો આપવા ભારી પડી રહ્યા છે.

વલસાડ: ભાજપના ઉમેદવાર કે.સી પટેલનો વીડિયો વાઈરલ

વલસાડના ભાજપના ઉમેદવાર ડો.કે.સી પટેલ, જિલ્લા પ્રમુખ કનુ દેસાઈ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને ઠાકોર ભાઈ પટેલધરમપુરના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયા હતા,જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનોએ ડૉકટર સમક્ષ પોતાની રજુઆત મુકવાની તૈયારી દર્શાવી તેમને કહ્યું કે ગઇ ચૂંટણીમાં યુવાનોને રમતગમતના સાધનો આપવા માટે તમે વાયદો કર્યો હતો. તેમ છતાં તે વાયદો જૂઠો સાબિત થયો હવે આ વખતે યુવાનોને મળશે કે કેમ જેવા સવાલો કરતા ડૉકટર યુવાનોની વાત સાંભળી ના સાંભળી કરી માત્ર એટલું કહ્યું હતું કે, અરજી આપી જજો, જેને લઈને યુવાન મતદારોમાં ભારે રોષ ભરાયો હતો.

યુવાનોનું કહેવું હતું કે, જે વ્યક્તિ ચૂંટણી પહેલા જો મતદારોનું સંભાળવા તૈયાર ન હોય તે ચૂંટણી જીત્યા બાદ કેવા કામો કરશે. જો કે, આ સમગ્ર બાબતનો વીડિયો હાલ વલસાડના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખાસ કરીને ભાજપનામાં ભારે ચકચાર જગાવી છે. આ વીડિયો સાથે એવી અફવાઓ ફરતી થઈ છે કે ડૉકટર કે.સી. પટેલને રાજપુરી તાલટ ગામેથી ભાગવું પડ્યું જોકે એ વાત તથ્ય વિહીન છે, પરંતુ યુવાનોના સવાલોના જવાબ આપવામાં ડોકટર નિષ્ફળ રહ્યા હતા અને ક્યાંકને ક્યાંક આ વ્યવહાર તમને નડી શકે એમ છે.

Video send in FTP

SlAg:-વલસાડના રાજપુરીતલાટ ગામે પ્રચાર અર્થે ગયેલા ઉમેદવાર સાથે થયું કૈક આવું 

વલસાડ નજીકમાં આવેલ ધરમપુર ના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવાર ને યુવાનો એ ઘેરી પ્રશ્ન કરતા જવાબ આપવાને સ્થાને અરજી આપી જજો કહી ડોકટર કે સી પટેલે ચાલતી પકડી લેતા યુવાનો માં ઉગ્ર રોષ વ્યાપ્યો ગત વર્ષે પણ યુવાનો ને માત્ર જુઠા વાયદા કર્યા હોવાનું યુવાનો નું કહેવું હતું એ સમગ્ર ઘટના નો વીડિયો સોસીયલ મીડિયા માં વાયરલ થતા ભારે ચર્ચા નો વિષય બન્યો છે 

હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વલસાડ અને ડાંગ બેઠક ઉપર બંને નિશ્ચિત ઉમેદવારો પોતાના લોકસભા બેઠકના ગામો માં પ્રચાર નું રણશીંગુ ફૂંકી દીધું છે તો કેટલાક ઉમેદવારો જે 5 વર્ષ બાદ ચૂંટણી ટાણે જ ગામ માં દર્શન માટે આવ્યા હોય જાગૃત મતદારો ના વેધક સવાલોના જવાબો આપવા ભારી પડી રહ્યા છે વલસાડના ભાજપના ઉમેદવાર ડો કેસી પટેલ ,જિલ્લા પ્રમુખ કનું દેસાઈ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને ઠાકોર ભાઈ પટેલ આજે ધરમપુરના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયા હતા જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનો એ ડોકટર સમક્ષ પોતાની રજુઆત મુકવાની તૈયારી દર્શાવી તેમને કહ્યું કે ગઇ ચૂંટણીમાં યુવાનો ને રમતગમતના સાધનો આપવા માટે તમે વાયદો કર્યો હતો તેમ છતાં તે વાયદો જૂઠો સાબિત થયો હવે આ વખતે યુવાનો ને મળશે કે કેમ જેવા સવાલો કરતા ડોકટર યુવાનોની વાત સાંભળી ના સાંભળી કરી માત્ર એટલું કહી ને ગયા અરજી આપી જજો જેને લઈ ને યુવાન મતદારોમાં ભારે રોષ વ્યાપ્યો હતો યુવાનો નું કહેવું હતું કે જે વ્યક્તિ ચૂંટણી પહેલા જો મતદારો નું સંભાળવા તૈયાર ન હોય તે ચૂંટણી જીત્યા બાદ કેવા કામો કરશે જોકે આ સમગ્ર બાબત નો વીડિયો હાલ વલસાડના સોસીયલ મીડિયામાં વાયરલ થતા ખાસ કરીને ભાજપના ખેમાં માં ભારે ચકચાર જગાવી છે એમાં પણ આ વીડિયો સાથે એવી અફવા ઓ ફરતી થઈ છે કે ડોકટર કે સી પટેલને રાજપુરી તાલટ ગામે થી ભાગવું પડ્યું જોકે એ વાત  તથ્ય વિહીન છે પરંતુ યુવાનોના સવાલોના જવાબ આપવામાં ડોકટર નિષ્ફળ રહ્યા હતા અને ક્યાંકને ક્યાંક આ વ્યવહાર તમને નડી શકે એમ છે

Location:-dharampur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.