ETV Bharat / state

વાહ રે.... તંત્ર... ઝાડની ડાળીઓ કાપી બનાવ્યા ભયજનક સુચનાના સાઈનબોર્ડ

વલસાડ: જીલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ હવે ધીરેધીરે તંત્રની પોલ ખુલી રહી છે. વરસાદમાં મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા છે. જેને હવે ચોમાસામાં નવા બનાવવા તો શક્ય નથી. એટલે માટી પુરાણ કરી કામ ચલાવાય છે. આવી જ કામચલાઉ કામગીરી માર્ગ પરના ભયજનક સુચનાની ચેતવણીના પાટિયામાં પણ દેખાડી તંત્રએ પોતાની કાબિલેતારીફ કામગીરીના દર્શન કરાવ્યા છે.

jkvbhkgf
author img

By

Published : Jul 10, 2019, 1:30 PM IST

જિલ્લાના ઉમરગામ તાલુકામાં વારોલી નદીના કિનારાનાં ભયજનક વળાંક પાસે, વરસાદમાં રસ્તાનાં સાઇડનો ભાગ નદીમાં પુર આવવાથી ધોવાઈ ગયો હતો. આ ભયજનક વળાંક ધોવાતા અકસ્માતના બનાવો બને તે પહેલાં સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ અહીં માર્ગની મરામત અને સુચનાની ચેતવણીના પાટિયા મુકવા માંગ કરી હતી.

rgggggh
ઝાડની ડાળીઓ કાપી બનાવ્યા ભયજનક સુચનાના સાઈનબોર્ડ
લોકોની બૂમાબૂમ મચતા જાગેલા PWD વિભાગે ઝાડની ડાળીઓ કાપી, ડાળીઓ પર ભયજનક સાઇનબોર્ડ લગાવી છટકી ગયા છે. હવે લોકો પણ વિચારમાં પડ્યા છે કે આ જ કામગીરી જો તંત્રએ કરવાની હતી, તો એ તો આસપાસના લોકો કે કોઇપણ સ્વૈચ્છિક સંસ્થા કરી શકતી હતી.
gfd
ઝાડની ડાળીઓ કાપી બનાવ્યા ભયજનક સુચનાના સાઈનબોર્ડ
લોકોના કહેવા મુજબ માર્ગની કિનારી નદીના પ્રવાહમાં ધોવાઈ ગઇ છે. જો વધુ ભારે વરસાદ આવશે તો ફરી આ લાકડાના સાઈન બોર્ડ પાણીમાં ધોવાઈ જશે અને વાહનચાલકોએ નદીના પાણીમાં વાહન ઉતરી જશે તેવા ડર સાથે જ અહીંથી પસાર થવું પડશે. તંત્રએ એક તો પહેલેથી જ તકલાદી રસ્તો બનાવતા તેનું પરિણામ નજર સમક્ષ છે. એમાય હવે તંત્રની અનોખી બુદ્ધિમતાના પણ દર્શન થયા છે. એક તરફ સરકાર પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચલાવે છે ને બીજી તરફ એજ સરકારનો વિભાગ વૃક્ષોની ડાળીઓ કાપી નિકંદન કાઢી રહ્યો છે.

Intro:વલસાડ :- વલસાડ જીલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ હવે ધીરેધીરે તંત્રની પોલ ખુલી રહી છે. વરસાદમાં મોટાભાગના માર્ગો તકલાદી કામમાં ધોવાઈ ગયા છે. જેને હવે ચોમાસામાં નવા બનાવવા તો શક્ય નથી. એટલે માટી પુરાણ કરી કામ ચલાવાય છે. આવી જ કામચલાઉ કામગીરી માર્ગ પરના ભયજનક સુચનાની ચેતવણીના પાટિયામાં પણ દેખાડી તંત્રએ પોતાની કાબિલેતારીફ કામગીરીના દર્શન કરાવ્યા છે.Body:જિલ્લાના ઉમરગામ તાલુકામાં વારોલી નદીના કિનારાનાં ભયજનક વળાંક પાસે, વરસાદમાં રસ્તાનાં સાઇડનો ભાગ નદીમાં પુર આવવાથી ધોવાઈ ગયો હતો. આ ભયજનક વળાંક ધોવાતા અકસ્માતના બનાવો બને તે પહેલાં સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ અહીં માર્ગની મરામત અને સુચનાની ચેતવણીના પાટિયા મુકવા માંગ કરી હતી.

લોકોની બૂમાબૂમ મચતા જાગેલા PWD વિભાગે ઝાડની ડાળીઓ કાપી, ડાળીઓ પર ભયજનક સાઇનબોર્ડ ઠોકી છટકી ગયા છે. હવે લોકો પણ વિચારમાં પડ્યા છે કે આ જ કામગીરી જો તંત્રએ કરવાની હતી. તો એ તો આસપાસના લોકો કે કોઇપણ સ્વૈચ્છિક સંસ્થા કરી શકતી હતી. 

Conclusion:લોકોના કહેવા મુજબ માર્ગની કિનારી નદીના પ્રવાહમાં ધોવાઈ છે. જો વધુ ભારે વરસાદ આવશે તો ફરી આ લાકડાના સાઈન બોર્ડ પાણીમાં ધોવાઈ જશે અને વાહનચાલકોએ નદીના પાણીમાં વાહન ઉતરી જશે તેવા ડર સાથે જ અહીંથી પસાર થવું પડશે. તંત્રએ એક તો પહેલેથી જ તકલાદી રસ્તો બનાવતા તેનું પરિણામ નજર સમક્ષ છે. એમાંય હવે તંત્રની અનોખી બુદ્ધિમતાના પણ દર્શન થયા છે. એક તરફ સરકાર પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચલાવે છે ને બીજી તરફ એજ સરકારનો વિભાગ વૃક્ષોની ડાળીઓ કાપી નિકંદન કાઢી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.