કલસર ગ્રામ પંચાયતના સભ્ય અમરત મોહન પટેલ ગઈકાલે એન્ટી કરપ્શનના છટકામાં રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. કલસર ગામ નજીક આવેલા ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ અને પગરખાનો ધંધો કરતા કેટલાક પરિવારો પાસેથી તેઓ અહીં ધંધો કરવા માટે 2000 રૂપિયાનો માસિક વ્યવહાર કરવો પડશે. તેવી વાત કરી તેમની પાસેથી પૈસા લેવા જતા ACBએ છટકામાં રંગેહાથે ઝડપી લીધા હતા. જે પગલે અમરત મોહન પટેલને ACB દ્વારા વલસાડની કોર્ટમાં રજૂ કરવામાં આવતા વલસાડ કોર્ટે અમરત મોહન પટેલને 2 દિવસ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
વલસાડમાં લાંચમાં પકડાયેલા પંચાયત સભ્યના 2 દિવસના રિમાન્ડ મંજૂર - valsad court
વલસાડ: પારડી તાલુકાના કલસર ગ્રામ પંચાયતના સભ્ય રોડ ઉપર હેલ્મેટ અને પગરખા વેંચતા ફેરિયા પાસે 2000ની લાંચ લેતા ACBના રંગે હાથે ગઈકાલે સાંજે ઝડપાયા હતા. ત્યારબાદ વલસાડ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કલસર ગ્રામ પંચાયતના સભ્ય અમરત મોહન પટેલ ગઈકાલે એન્ટી કરપ્શનના છટકામાં રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. કલસર ગામ નજીક આવેલા ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ અને પગરખાનો ધંધો કરતા કેટલાક પરિવારો પાસેથી તેઓ અહીં ધંધો કરવા માટે 2000 રૂપિયાનો માસિક વ્યવહાર કરવો પડશે. તેવી વાત કરી તેમની પાસેથી પૈસા લેવા જતા ACBએ છટકામાં રંગેહાથે ઝડપી લીધા હતા. જે પગલે અમરત મોહન પટેલને ACB દ્વારા વલસાડની કોર્ટમાં રજૂ કરવામાં આવતા વલસાડ કોર્ટે અમરત મોહન પટેલને 2 દિવસ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
Body:કલસર ગ્રામ પંચાયત ના ગ્રામ પંચાયત સભ્ય અમરત મોહન પટેલ ગઈકાલે એન્ટી કરપ્શનના છટકામાં રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા કલસર ગામ નજીક આવેલા ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ અને પગરખાં નો ધંધો કરતા કેટલાક પરિવારો પાસે તેઓ અહીં ધંધો કરવા માટે 2000 રૂપિયા નો માસિક વ્યવહાર કરવો પડશે તેવી વાત કરી તેમની પાસેથી પૈસા લેવા જતા એન્ટી કરપ્શન મા છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા આજે અમરત મોહન પટેલને એસીબી દ્વારા વલસાડની કોર્ટમાં રજૂ કરવામાં આવતા વલસાડ કોર્ટે અમરત મોહન પટેલને બે દિવસ સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા છે
Conclusion:નોંધનીય છે કે એન્ટી કરપ્શન દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં વિડીયોગ્રાફી તેમજ ફરિયાદી સાથે અમરત મોહન પટેલે કરેલી મોબાઈલ ઉપર વાતચીતના રેકોર્ડિંગ પણ એન્ટી કરપ્શન બ્યુરોએ આ કેસમાં દસ્તાવેજ રૂપે રજુ કરશે જેથી આ કેસ વધુ મજબૂત બની શકે હાલ તો નામદાર કોર્ટે અમરત મોહન પટેલને બે દિવસના રિમાન્ડ આપતા પોલીસે તેની વધુ સઘન પૂછપરછ શરૂ કરી છે