ETV Bharat / state

તેહવારના પગલે વલસાડમાં પોલીસવડા નેજા હેઠળ શાંતિ સમિતિ બેઠક યોજાઈ

વલસાડ: આવનાર ગણેશ ચતુર્થી અને મોહરમ તહેવાર પર્વને ધ્યાને લઇ આ તહેવાર શાંતિમય ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર વલસાડના મોરાજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા શાંતિસમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્થાનિકો દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ કાયદાના પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.

તેહવારોના પગલે વલસાડમાં પોલીસવડા નેજા હેઠળ શાંતિ સમિતિ બેઠક યોજાઈ
author img

By

Published : Aug 29, 2019, 7:12 AM IST

આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને મોહરમના તહેવારને લઈને શાંતિપૂર્ણ માહોલમાં બંને તહેવારોની ઉજવણી કરાય તેવા હેતુથી વલસાડના સ્થાનિક અગ્રણીઓ સાથે મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિસર્જન દરમિયાન મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહારને ડાઈવરઝન આપવામાં આવે માર્ગમાં પડેલા ખાડા દૂર કરવામાં આવે તેવું સ્થાનીકો દ્વારા સૂચન કરાયું હતું.

તેહવારોના પગલે વલસાડમાં પોલીસવડા નેજા હેઠળ શાંતિ સમિતિ બેઠક યોજાઈ
પોલીસ દ્વારા કાયદાના પાલન સાથે જી.પી.સી.બીના નિયમો ડીજે વાળા દ્વારા પાલન કરવામાં આવે તે અંગે ખાસ સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસવડા સુનિલ જોશી, ડી.વાય.એસ.પી એમ.એન.ચાવડા, સીટી પોલીસ પીઆઇ એચ.જે.ભટ્ટ, પી.એસ.આઈ ચાવડા પાલિકા પ્રમુખ પંકજ આહીર, પ્રાંત કે.જે.ભગોરા, ઉપસ્થિત નેજા હેઠળ વલસાડ શહેરના તમામ ગણેશ મંડળોના સભ્યો અને તાજીયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહી આવનાર ગણેશ ચતુર્થી પર્વ અને મોહરમ પર્વ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય એ માટે રજુઆત કરી હતી.

Intro:આવનાર ગણેશ ચતુર્થી અને મોહરમ તહેવાર પર્વને ધ્યાને લઇ આ તહેવાર શાંતિમય ભક્તિમય વાતાવરણ માં સંપન્ન થાય અને આ તહેવાર માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર વલસાડના મોરાજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા શાંતિસમિતિની બેઠક યોજાઇ જેમાં સ્થાનિકો દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા તો પોલીસ દ્વારા પણ કાયદાના પાલન સાથેતહેવાર ની ઉજવણી કરવામાં આવે તે બાબતે સૂચનો આપવામાં આવ્યા હતાBody:આગામી દિવસમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને મોહરમના તહેવારને લઈને શાંતિપૂર્ણ માહોલમાં બંને તહેવાર ઉજવણી કરાય તેવા હેતુ થી વલસાડના સ્થાનિક અગ્રણીઓ સાથે મંડળો સાથે શાંતિ સમિતિ ની બેઠક મળી હતી જેમાં વિસર્જન દરમ્યાન મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહાર ને ડાઈવરઝન આપવામાં આવે માર્ગ માં પડેલા ખાડા દૂર કરવામાં આવે નું સ્થાનીકો દ્વારા સૂચન કરાયું
તો પોલીસ દ્વારા કાયદા ના પાલન સાથે જી પી સી બીના નિયમો ડીજે વાળા દ્વારા પાલન કરવામાં આવે તે અંગે ખાસ સૂચન કરવામાં આવ્યું હતું Conclusion:આ બેઠક માં વલસાડ જિલ્લા પોલીસવડા સુનિલ જોશી, ડી.વાય.એસ.પી એમ.એન.ચાવડા, સીટી પોલીસ પીઆઇ એચ.જે.ભટ્ટ, પી.એસ.આઈ ચાવડા પાલિકા પ્રમુખ પંકજ આહીર, પ્રાંત કે.જે.ભગોરા, ઉપસ્થિત નેજા હેઠળ વલસાડ શહેરના તમામ ગણેશ મંડળો ના સભ્યો અને તાજીયા કમિટી ના સભ્યો ઉપસ્થિત રહી આવનાર ગણેશ ચતુર્થી પર્વ અને મોહરમ પર્વ શાંતિમય વાતાવરણ માં સંપન્ન થાય એ માટે રજુઆત કરી હતી

બાઈટ 1 સુનિલ જોશી એસ પી વલસાડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.