વલસાડઃ શહેરના રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા સંજય રાઠોડ નામના યુવકે પોતાની ડાન્સ પ્રતિભા અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરતાની સાથે જ તેની પ્રતિભાના વીડિયો ટૂંક જ સમયમાં ખૂબ જ વાયરલ થયા છે અને જેને લઇને હાલમાં ફિલ્મી સિતારાઓ પણ તેની ડાન્સ પ્રતિભા જોઈને આફરીન થઈ ગયા છે. ડેવિડ વોર્નર ,હનીસિંગ,હોય રિતેશ દેશમુખ તમામ સિતારાઓ તેની સાથે ડુએટ વીડિયો પણ બનાવ્યા છે. જેને લઈને તે રાતો-રાત સ્ટાર બની ચુક્યો છે. પણ આ યુવાનની પરિસ્થીતી ખુબજ ગરીબ છે.
સંજય તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો, ફિલ્મી હસ્તીઓએ કર્યા વખાણ - valsad latest news
વલસાડમાં રહેતો સંજય રાઠોડ નુામનો યુવાન તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો છેે. ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ તેમની સાથે ડુએટ કરીને તેમના વખાણ પણ કર્યા છે. તે એક સાવ નાના પરિવાર માંથી આવે છે. તે વ્યવસાયે છુટક મજુરી કરે છે. તે તેમના ટેલેન્ટથી તે હાલ ટીકટોક પર ખુબ જ છવાયો છે. ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યુ કે, કોઈ પણ વ્યક્તિને તેના કપડાંથી જજ ન કરો. તેમના ટેલેન્ટને માન આપો..
સંજય તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો, ફિલ્મી હસ્તીઓ કર્યા વખાણ