વલસાડઃ શહેરમાં વસવાટ કરતા પ્રબુદ્ધ નાગરિકોની વાંચન ભૂખને સંતોષવા માટે 15 ઓગષ્ટ 1948ના રોજ તે સમયના વલસાડ પાલિકાના પ્રમુખ જનાર્દન બાપુભાઈ દેસાઈ દ્વારા મહાત્મા ગાંધી લાઈબ્રેરીની સ્થપના કરવામાં આવી હતી તે સમયે નિયમિત લોકો અહીં વાંચન માટે વર્તમાન પત્રો અને મેગેઝીનનું વાંચન કરતા જે બાદ 6 નવેમ્બર 1955માં ડો. જીવરાજ મેહતાને હસ્તે લાઈબ્રેરીનું નવું મકાન હાલ જ્યાં છે તે સ્થળે વિકસાવવામાં આવ્યું હતું.
વલસાડની વાંચન પ્રિય જનતાને જ્ઞાનસાગરમાં ડૂબકી મરાવતી ગાંધી લાઈબ્રેરીનું રીનોવેશન શરૂ - Valsad latest news
કહેવાય છે પુસ્તકોએ એક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે અને એ માટે જ વાંચન એ દરેક માટે જ્ઞાન વર્ધક હોય છે આજના સમયમાં પણ એક વર્ગ એવો છે જે દરરોજ વાંચન પ્રત્યે ખૂબ રસ ધરાવે છે અને તેઓ દરરોજ નિયમિત વાંચન કરતા હોય અને એ માટે શ્રેષ્ઠ સ્થળ હોય તો એ છે લાઇબ્રેરી વલસાડ શહેરમાં 70 વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત મહાત્મા ગાંધી લાઈબ્રેરી વલસાડ વાસીઓ અને વિવિધ પરીક્ષાની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે ખૂબ આશીર્વાદ રૂપ છે. પાલિકા દ્વારા સંચાલિત ગાંધી લાઈબ્રેરીના મકાન હાલ અંદાજીત 1 કરોડ 75 લાખના ખર્ચે નવી બનવા જઈ રહી છે અને એ માટે હાલ આ લાઇબ્રેરીને પાલિકા ટાઉન હોલમાં વૈકલ્પિક રીતે ખસેડવામાં આવી છે.
ગાંધી લાઈબ્રેરી
વલસાડઃ શહેરમાં વસવાટ કરતા પ્રબુદ્ધ નાગરિકોની વાંચન ભૂખને સંતોષવા માટે 15 ઓગષ્ટ 1948ના રોજ તે સમયના વલસાડ પાલિકાના પ્રમુખ જનાર્દન બાપુભાઈ દેસાઈ દ્વારા મહાત્મા ગાંધી લાઈબ્રેરીની સ્થપના કરવામાં આવી હતી તે સમયે નિયમિત લોકો અહીં વાંચન માટે વર્તમાન પત્રો અને મેગેઝીનનું વાંચન કરતા જે બાદ 6 નવેમ્બર 1955માં ડો. જીવરાજ મેહતાને હસ્તે લાઈબ્રેરીનું નવું મકાન હાલ જ્યાં છે તે સ્થળે વિકસાવવામાં આવ્યું હતું.
Intro:કહેવાય છે પુસ્તકો એ એક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે અને એ માટે જ વાંચન એ દરેક માટે જ્ઞાન વર્ધક હોય છે આજ ના સમય માં પણ એક વર્ગ એવો છે જે દરરોજ વાંચન પ્રત્યે ખૂબ રસ ધરાવે છે અને તેઓ દરરોજ નિયમિત વાંચન કરતા હોય અને એ માટે શ્રેષ્ઠ સ્થળ હોય તો એ છે લાઇબ્રેરી વલસાડ શહેરમાં 70 વર્ષ કરતા પણ વધુ સમય થી કાર્યરત મહાત્મા ગાંધી લાઈબ્રેરી વલસાડ વાસીઓ અને વિવિધ પરીક્ષા ની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે ખૂબ આશીર્વાદ રૂપ છે પાલિકા દ્વારા સંચાલિત ગાંધી લાઈબ્રેરી ના મકાન હાલ અંદાજીત 1 કરોડ 75 લાખ ના ખર્ચે નવી બનવા જઈ રહી છે અને એ માટે હાલ આ લાઇબ્રેરી ને પાલિકા ટાઉન હોલ માં વૈકલ્પિક રીતે ખસેડવામાં આવી છે
Body:વલસાડ શહેરમાં વસવાટ કરતા પ્રબુદ્ધ નાગરિકોની વાંચન ભૂખ ને સંતોષવા માટે 15 ઓગષ્ટ 1948ના રોજ તે સમયના વલસાડ પાલિકાના પ્રમુખ જનાર્દન બાપુભાઈ દેસાઈ દ્વારા મહાત્મા ગાંધી લાઈબ્રેરીની સ્થપના કરવામાં આવી હતી તે સમયે નિયમિત લોકો અહીં વાંચન માટે વર્તમાન પત્રો અને મેગેઝીન નું વાંચન કરતા જે બાદ 6 નવેમ્બર 1955 માં ડો. જીવરાજ મેહતા ને હસ્તે લાઈબ્રેરી નું નવું મકાન હાલ જ્યાં છે તે સ્થળે વિકસાવવામાં આવ્યું હતું
મહત્વનું છે કે વલસાડ ની શ્રી મહાત્મા ગાંધી લાઇબ્રેરીમાં ગુજરાતી ભાષા ના 14,817, તેમજ અન્ય ભાષા ઓ ના મળી કુલ 23,600 પુસ્તકો સામેલ છે દરરોજ અહીં 500 થી વધુ લોકો નિયમિત રીતે વર્તમાન પત્રો સહિત મેગેઝીન જે 47 જેટલા અહીં ઉપલબ્ધ છે તેનું અધ્યયન કરવા માટે આવે છે મહત્વ નું છે કે વલસાડ શહેરની 70 વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં સને 1529માં લખાયેલું પુસ્તક ધી એની એડ ઓફ વર્જિલ (સી ડે લુઈસ) નું તેમજ 1904 માં લખાયેલ સત્યર્થ પ્રકાશ (પંડિત મયા શંકર) નું પણ ઉપલબ્ધ છે તો સાથે સાથે સને 1911 નું બર્નાર્ડ સો ધી કમ્પ્લેટ પ્લેસ પણ ઉપલબ્ધ છે આમ સૌથી જુના પુસ્તકો અહીં મળી રહે છે 150 રૂપિયા ભરી ને અહીં સભ્ય પદ મેળવી પુસ્તકો મેળવી શકાય છે
મહત્વનું છે કે સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લાઈબ્રેરી ને વધુ સુદ્રઢ બનાવવા માટે તેના જુના મકાન નું રીનોવેશન અંદાજિત રૂપિયા 1 કરોડ 75 લાખ 86 હજાર માં કરવામાં આવી રહ્યું છે જેનું ખાત મુહરત સાંસદ ના હસ્તે કરવામાં આવ્યું હતું હાલ રીનોવેશન ને પગલે લાઈબ્રેરી પાલિકા ટાઉન હોલ માં વૈકલ્પિક રીતે તારીખ 20-1-20 થી ખસેડવામાં આવી છે
Conclusion:આમ વલસાડ ની વાંચન પ્રિય જનતા વિધાર્થી ઓ માટે જ્ઞાન સાગર પીરસતી મહાત્મા ગાંધી લાઈબ્રેરી હવે નવું મકાન બન્યા બાદ વધુ સુગમ બેઠક વ્યવસ્થા અને વધુ પુસ્તકો સાથે ફરી લોકોની વાંચન ભૂખ સંતોષી શકશે
બાઈટ _1 આઈ કે મંગા (લાઈબ્રેરીયન)
બાઈટ _2 જવાહરભાઈ દેસાઈ (મુલાકાતી)
બાઈટ_3 દીપિકાબેન (વિધાર્થીની)
બાઈટ_4 પાર્થ (વિધાર્થી)
નોંધ:- વીડિયો વી ઓ સાથે છે ..