રક્ષા બંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો પોતાના ભાઈને હાથે રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લેતી હોય છે. ત્યારે આ તહેવારને અનુલક્ષી વલસાડ જિલ્લામાં પણ પોતાના વીરા માટે રાખડીની ખરીદી કરવા બહેનોની ભીડ આજકાલ વલસાડ બજારમાં દુકાને દુકાને જોવા મળી રહી છે. વલસાડના દુકાનદારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલને પગલે ગ્રહાકી ઓછી હતી પણ છેલ્લા બે દિવસથી રાખડી ખરીદી કરવા માટે ભારે ભીડ જામી રહી છે. વલસાડમાં વર્ષોથી રાખડીનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું કે રૂપિયા 20 થી લઇને 1450 સુધીની રાખડી તેઓ વેચી રહ્યા છે. આ વર્ષે બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર છોટા ભીમ, પોકેમોન, પિકાચુ, સ્પાઇડર મેન જેવી તેમજ રંગબેરંગી લાઈટો વળી આકર્ષક રાખડિઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે સોનાની અને ચાંદીની રાખડીઓ તેમજ ફુમતા રાખડીનો ખરીદીમાં માંગ વધી છે.
વલસાડમાં રાખડી ખરીદી શરૂ, બજારોમાં લોકો અવનવી રાખડીઓ લેવા નીકળ્યાં
વલસાડઃ આગામી તારીખ 15ના રોજ આવી રહેલા ભાઈ બહેનના પવિત્ર તહેવારને લાઇને વલસાડની બજારોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. અવનવી રાખડીઓમાં ચાંદીની અને સોનાની રાખડી ખરીદવાનો બહેનોમાં ક્રેઝ વધ્યો છે.
રક્ષા બંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો પોતાના ભાઈને હાથે રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લેતી હોય છે. ત્યારે આ તહેવારને અનુલક્ષી વલસાડ જિલ્લામાં પણ પોતાના વીરા માટે રાખડીની ખરીદી કરવા બહેનોની ભીડ આજકાલ વલસાડ બજારમાં દુકાને દુકાને જોવા મળી રહી છે. વલસાડના દુકાનદારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલને પગલે ગ્રહાકી ઓછી હતી પણ છેલ્લા બે દિવસથી રાખડી ખરીદી કરવા માટે ભારે ભીડ જામી રહી છે. વલસાડમાં વર્ષોથી રાખડીનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું કે રૂપિયા 20 થી લઇને 1450 સુધીની રાખડી તેઓ વેચી રહ્યા છે. આ વર્ષે બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર છોટા ભીમ, પોકેમોન, પિકાચુ, સ્પાઇડર મેન જેવી તેમજ રંગબેરંગી લાઈટો વળી આકર્ષક રાખડિઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે સોનાની અને ચાંદીની રાખડીઓ તેમજ ફુમતા રાખડીનો ખરીદીમાં માંગ વધી છે.
Body:રક્ષા બંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો પોતાના ભાઈ ને હાથે રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લેતી હોય છે ત્યારે આ તહેવાર ને અનુલક્ષી વલસાડ જિલ્લામાં માં પણ પોતાના વીરા માટે રાખડીની ખરીદી કરવા બહેનો ની ભીડ આજકાલ વલસાડ બજાર માં દુકાને દુકાને જોવા મળી રહી છે વલસાડના દુકાનદાર એ જણાવ્યું કે છેલ્લા. કેટલાક દિવસ થી વરસાદી માહોલને પગલે ગ્રહાકી ઓછી હતી પણ છેલ્લા બે દિવસ થી રાખડી ખરીદી કરવા માટે ભારે ભીડ જામી રહી છે વલસાડ માં વર્ષો થી રાખડીનું વેચાણ કરતા વેપારી એ જણાવ્યું કે રૂપિયા 20 થી લઇને 1450 સુધી ની રાખડી તેઓ વેચી રહ્યા છે આ વર્ષે બાળકો માટે કાર્ટૂન કેરેકટર છોટા ભીમ, પોકેમોન, પિકાચુ,સ્પાઇડર મેન જેવી તેમજ રંગબેરંગી લાઈટો વળી આકર્ષક રાખડિઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું
Conclusion:નોંધનીય છે કે સોનાની અને ચાંદીની રાખડીઓ તેમજ ફુમતા રાખડીનો ખરીદી માં માંગ વધી છે
બાઈટ 1 ..વેપારી