ETV Bharat / state

વલસાડમાં કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - unconstitutional circular

સરકાર દ્વારા હાલમાં અનેક સરકારી નોકરીઓ SC, ST અને OBC સમાજના લોકોના યુવાનોને મળી ન શકે એવા કેટલાક ફેરફારો સાથેનો પરિપત્ર બહાર પાડ્યો છે. સમાજના હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી હોય, આવા પરિપત્રને રદ્દ કરવા દરેક જિલ્લા અને તાલુકામાં બુધવારે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વલસાડ કોંગ્રેસ દ્વારા સરકારના પરિપત્રના વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

oppose-of-governments-unconstitutional-circular-congress-gave-application-to-the-collector
કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ
author img

By

Published : Jan 29, 2020, 9:38 PM IST

વલસાડઃ SC, ST અને OBC સમાજના હક અધિકાર માટે ગેરબંધારણીય પરિપત્રને રદ્દ કરવાની માગને સાથે બુધવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને SC, ST અને OBC Cell દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ બી. પટેલની આગેવાની હેઠળ કલેકટર કચેરી, વલસાડ ખાતે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજી વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં હતું.

કોંગ્રેસે કર્યો સરકારના ગેરબંધારણીય પરિપત્રનો વિરોધ

આ પ્રદર્શનમાં વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ, વલસાડ જિલ્લા SC, ST અને OBC cellના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા, શિવાજીભાઈ પટેલ અને અજયભાઈ મેહવાલા સહિત કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.

Intro:સરકાર દ્વારા હાલ માં જ અનેક સરકારી નોકરી ઓ એસ સી એસ ટી અને ઓબીસી સમાજના લોકો ના યુવાનો મળી ન શકે એવા કેટલાક ફેરફારો સાથે ના પરિપત્ર બહાર પાડવામાં આવ્યા હોય સમાજ ના હક્ક અને અધિકાર ઉપર તરાપ મારવામાં આવી હોય આવા પરિપત્ર ને રદ કરવા દરેક જિલ્લા અને તાલુકામાં આજે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અનુલક્ષી વલસાડ કોંગ્રેસ દ્વારા પણ સરકાર ના પરિપત્ર વિરોધ સાથે કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
Body:SC, ST, OBC સમાજના હક અધિકાર માટે ગેરબંધારણીય પરિપત્રને રદ કરવાની માંગને લઇને આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ SC, ST, OBC Cell દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ બી. પટેલની આગેવાની હેઠળ કલેકટર કચેરી, વલસાડ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજી વલસાડ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામા સોંપ્યું હતું
Conclusion: જે પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ વલસાડ જિલ્લા SC, ST, OBC સેલના પ્રમુખો વિનયભાઈ વાડીવાલા, શિવાજીભાઈ પટેલ અને અજયભાઈ મેહવાલા સહિત કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.

બાઈટ _1 દિનેશ પટેલ (કોંગ્રેસ પ્રમુખ વલસાડ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.