ETV Bharat / state

કોરોના વાયરસ: વાપીમાં ઓટો ડિલર્સ આકાર મોટર્સે કર્મચારીઓ-ગ્રાહકો માટે માસ્ક-સેની ટાઇઝર્સનું વિતરણ કર્યું - કોરોના વાઈરસ ન્યૂજ

વાપીમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે તે માટે વાપીના જાણીતા ઓટો ડિલર્સ આકાર મોટર્સના સંચાલક દ્વારા શૉ રૂમમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોને માસ્ક અને સેની ટાયઝર્સ ગિફ્ટ કરી કોરોના વાયરસની ઘાતકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

valsad
valsad
author img

By

Published : Mar 18, 2020, 9:47 AM IST

વાપીઃ કોવિડ-19 તરીકે દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે તે માટે વાપીના જાણીતા ઓટો ડિલર્સ આકાર મોટર્સના સંચાલક દ્વારા શૉ રૂમમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોને માસ્ક અને સેની ટાયઝર્સ ગિફ્ટ કરી કોરોના વાયરસની ઘાતકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોરોના જાગૃતિ માટે કર્મચારીઓ અને ગ્રાહકોને માસ્ક-સેની ટાઇઝર્સનું કરાયું વિતરણ
આકાર મોટર્સના સંચાલક કુંજલ શાહે તમામ કર્મચારીઓને જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો દેશમાં પગપેસારો થયો છે. જેનાથી ગભરાવાને બદલે જો થોડીક કાળજી રાખવામાં આવે તો આપણે કોરનાના ચેપથી બચી શકીએ છીએ. આ માટે કુંજલ શાહ દ્વારા પોતાના ઓટો શૉ રૂમમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને સરકાર માન્ય N-95 માસ્ક અને સેની ટાઇઝર ગિફ્ટ આપ્યાં હતાં. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને ગ્રાહકોમાં તેમજ અન્ય વેપારી વર્ગમાં પણ કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે પોતે એક સામાજિક જવાબદારીમાં પોતાનું યોગદાન આપી શકે તે હોવાનુ કુંજલ શાહે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.