ETV Bharat / state

વાપીમાં મલાઈકા અરોરાએ કર્યું "24 કેરેટ આર્યા" ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ - ગુજરાત

સમગ્ર દેશમાં સોનાચાંદી અને ડાયમંડના દાગીનાના શોરૂમ ધરાવતાં કલામંદિરના વાપીના શો રૂમ ખાતે જાણીતી બોલિવુડ હસ્તી મલાઈકા અરોરા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કલામંદિરની "આર્યા 24 કેરેટ" ગિફ્ટ પ્રોડક્ટનું મલાઈકા અરોરાના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કલામંદિરના ગ્રાહકો અને વાપીના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

મલાઈકા અરોરાએ કર્યું "24 કેરેટ આર્યા" ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ
મલાઈકા અરોરાએ કર્યું "24 કેરેટ આર્યા" ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ
author img

By

Published : Feb 8, 2020, 8:06 PM IST

વાપીઃ ગુજરાતમાં વાપી, સુરત, ભરૂચ જેવા શહેરોમાં અને દેશના અન્ય અગ્રણી શહેરોમાં સોના, ચાંદી અને ડાયમંડની જવેલરીના અદ્યતન શોરૂમ ધરાવતા કલામંદિરના શો રૂમ ખાતે કલા મંદિર દ્વારા આર્યા 24 કેરેટ નામની ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ પ્રસંગે બોલીવુડની જાણીતી હસ્તી મલાઈકા અરોરા ખાસ ઉપસ્થિત રહી હતી. જેમના હસ્તે આર્યા 24 કેરેટ નામની ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ કરાયું હતું.

મલાઈકા અરોરાએ કર્યું "24 કેરેટ આર્યા" ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ
આ પ્રસંગે કલા મંદિર ખાતે મલાઈકા અરોરાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં વાપીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલા મંદિરમાં આયોજિત કાર્યક્રમ દરમ્યાન કલામંદિરના ગ્રાહકો સાથે મલાઈકા અરોરાએ તસવીરો ખેંચાવી હતી. વાપીમાં પ્રથમ વખત આવેલી મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે અહીં આવવાથી તેમને ખૂબ જ ગમ્યું છે. કલામંદિરમાં જવેલરીને લગતી ખૂબ જ સારી વસ્તુઓ છે. ગિફ્ટ માટે આર્યા 24 કેરેટ નામની જે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. તે પ્રોડક્ટ તેમને ખૂબ જ પસંદ પડી છે. પોતે મોટાભાગે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી વધુ પસંદ કરે છે. અને કલામંદિરમાંથી ખરીદેલી જ્વેલરી પણ તેમની પાસે છે. આર્યા 24 કેરેટ ગિફ્ટ પ્રોડક્ટના લોન્ચિંગ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કલામંદિરના ડાયરેક્ટર ચિરાગ પોરવાલે જણાવ્યું હતું કે, જે પ્રોડક્ટ લોન્ચ કરી છે. તે પ્રોડક્ટ તહેવારો અને પ્રસંગોમાં ભેટ સ્વરૂપે આપવામાં આવતી પ્રોડક્ટ છે. જે 500 રૂપિયાથી શરૂ થઈને બે લાખ રૂપિયા સુધીની છે. દિવાળી, હોળી જેવા તહેવાર દરમ્યાન, લગ્નપ્રસંગ, બર્થ ડે અને મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગો દરમ્યાન આ ગિફ્ટ તરીકે આપી શકાતી અનોખી પ્રોડક્ટ છે. જેને ગોલ્ડ ફોઈલ કરી બનાવવામાં આવી છે. જેની સૌથી મોટી ખાસિયત એ છે કે સિલ્વર અમુક સમય પછી કાળું પડી જાય છે. પરંતુ તેમણે તૈયાર કરેલી આર્યા 24 કેરેટની ગોલ્ડ ફોઈલ પ્રોડક્ટ કાળી પડતી નથી. ઉલ્લેખનીય છે કે પોતાના નિયત સમયથી બે કલાક મોડી આવેલી મલાઈકા અરોરાને જોવા માટે કલા મંદિર ખાતે મોટી સંખ્યામાં વાપીના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મલાઈકા અરોરા સાથે સેલ્ફી લેવા ની મજા માણી હતી.

Intro:Location :- વાપી

વાપી :- સમગ્ર દેશમાં સોના ચાંદી અને ડાયમંડના દાગીનાના અધ્યતન શોરૂમ ધરાવતા કલામંદિરના વાપીના શો રૂમ ખાતે જાણીતી બોલિવુડ હસ્તી મલાઈકા અરોરા ખાસ ઉપસ્થિત રહી હતી. કલા મંદિર દ્વારા લોંચ કરાયેલું "આર્યા 24 કેરેટ" ગિફ્ટ પ્રોડક્ટનું મલાઈકા અરોરા હસ્તે લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કલામંદિરના ગ્રાહકો અને વાપીના લોકો ઉપસ્થિત રહ્યા હતા

Body:ગુજરાતમાં વાપી, સુરત, ભરૂચ જેવા શહેરોમાં અને દેશના અન્ય અગ્રણી શહેરોમાં સોના, ચાંદી અને ડાયમંડની જવેલરીના અદ્યતન શોરૂમ ધરાવતા કલામંદિરના શો રૂમ ખાતે કલા મંદિર દ્વારા આર્યા 24 કેરેટ નામની ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ પ્રસંગે બોલીવુડની જાણીતી હસ્તી મલાઈકા અરોરા ખાસ ઉપસ્થિત રહી હતી. જેમના હસ્તે આર્યા 24 કેરેટ નામની ગિફ્ટ પ્રોડક્ટનું લોન્ચિંગ કરાયું હતું. 

આ પ્રસંગે કલા મંદિર ખાતે મલાઈકા અરોરાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં વાપીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલા મંદિરમાં આયોજિત કાર્યક્રમ દરમ્યાન કલામંદિરના ગ્રાહકો સાથે મલાઈકા અરોરાએ તસવીરો ખેંચાવી હતી. 

વાપીમાં પ્રથમ વખત આવેલી મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે અહીં આવવાથી તેમને ખૂબ જ ગમ્યું છે. કલામંદિરમાં જવેલરીને લગતી ખૂબ જ સારી વસ્તુઓ છે. ગિફ્ટ માટે આર્યા 24 કેરેટ નામની જે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. તે પ્રોડક્ટ તેમને ખૂબ જ પસંદ પડી છે. પોતે મોટાભાગે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી વધુ પસંદ કરે છે. અને કલામંદિરમાંથી ખરીદેલી જ્વેલરી પણ તેમની પાસે છે. 

આર્યા 24 કેરેટ ગિફ્ટ પ્રોડક્ટના લોન્ચિંગ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કલામંદિરના ડાયરેક્ટર ચિરાગ પોરવાલે જણાવ્યું હતું કે, જે પ્રોડક્ટ લોન્ચ કરી છે. તે પ્રોડક્ટ તહેવારો અને પ્રસંગોમાં ભેટ સ્વરૂપે આપવામાં આવતી પ્રોડક્ટ છે. જે 500 રૂપિયાથી શરૂ થઈને બે લાખ રૂપિયા સુધીની છે.  દિવાળી, હોળી જેવા તહેવાર દરમ્યાન, લગ્નપ્રસંગ, બર્થ ડે અને મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગો દરમ્યાન આ ગિફ્ટ તરીકે આપી શકાતી અનોખી પ્રોડક્ટ છે. જેને ગોલ્ડ ફોઈલ કરી બનાવવામાં આવી છે. જેની સૌથી મોટી ખાસિયત એ છે કે સિલ્વર અમુક સમય પછી કાળું પડી જાય છે. પરંતુ તેમણે તૈયાર કરેલી આર્યા 24 કેરેટની ગોલ્ડ ફોઈલ પ્રોડક્ટ કાળી પડતી નથી. 

Conclusion:ઉલ્લેખનીય છે કે પોતાના નિયત સમયથી બે કલાક મોડી આવેલી મલાઈકા અરોરાને જોવા માટે કલા મંદિર ખાતે મોટી સંખ્યામાં વાપીના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મલાઈકા અરોરા સાથે સેલ્ફી લની મજા માણી હતી.

Bite :- મલાઈકા અરોરા, ફિલ્મ અભિનેત્રી

Bite :- ચિરાગ પોરવાલ, ડાયરેકટર, કલામંદિર, વાપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.