ETV Bharat / state

કપરાડાના જોગવેલ નજીક ટ્રકનો અકસ્માત, કોઈ જાન હાની નહી

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં અનેક ગાંઠો આવેલા છે જ્યાંથી પસાર થતો નાસિક તરફનો હાઇવે પર અનેક વાહનો ચોમાસા દરમિયાન અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે  નાસિકથી જોસના બોક્ષ ભરીને આવતી એક ટ્રકચાલકનું સ્ટેરીંગ ફેલ થઈ જતાં ટ્રક રોડની બાજુમાં આવેલ જમીનમાં ધસી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હોતી પરંતુ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી જગ્યામાં રાતના એક તરફ ટાયર ઢળી ગયા હતા

author img

By

Published : Jul 11, 2019, 6:22 AM IST

્િપ

કપરાડા તાલુકાના નાનાપોંઢા નાસિક રોડ ઉપર ગઈકાલે નાસિક તરફથી જ્યૂસના બોક્સ ભરીને વાપી તરફ આવી રહેલી એક ટ્રક જોગવેલ નજીક ઢાળ ચઢી રહી હતી. ત્યારે અચાનક સ્પેલીંગ થઇ જતા ચાલકે ટ્રક ઉપરનો કાબુ ગુમાવ્યો હતો.

જેને લઈને લઇને આ ટ્રક અસંતુલિત થતા રોડની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર માં એક તરફ નમી ગયો હતો, જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી.

પરંતુ અચાનક બનેલી આ ઘટનાને લઈને ચાલક પણ હેબતાઈ ગયો હતો અને રોડ ની બાજુમાં જ ટ્રક અટકી ગયો હતો જેને લઇને જોનારાને એવું જ લાગતું હતું કે કોઈક મોટો ગંભીર અકસ્માત બન્યો હતો

Intro:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અનેક ગાંઠો આવેલા છે જ્યાંથી પસાર થતો નાસિક તરફનો હાઇવે પર અનેક વાહનો ચોમાસા દરમિયાન અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે ગઈ કાલે નાસિકથી જોસના બોક્ષ ભરીને આવતી એક ટ્રકચાલકનું સ્ટેરીંગ ફેલ થઈ જતાં ટ્રક રોડની બાજુમાં આવેલ જમીનમાં ધસી ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની નહોતી પરંતુ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી જગ્યામાં રાતના એક તરફ ટાયર ઢળી ગયા હતાBody:કપરાડા તાલુકાના નાનાપોંઢા નાસિક રોડ ઉપર ગઈકાલે નાસિક તરફથી જ્યૂસના બોક્સ ભરીને વાપી તરફ આવી રહેલી એક ટ્રક નમ્બર એમ પી 09 એચ 0582 જોગવેલ નજીક ઢાળ ચઢી રહી હતી ત્યારે અચાનક સ્પેલીંગ થઇ જતા ચાલકે ટ્રક ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેને લઈને લઇને આ ટ્રક અસંતુલિત થતા રોડની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર માં એક તરફ નમી ગઈ હતીConclusion:જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી પરંતુ અચાનક બનેલી આ ઘટનાને લઈને ચાલક પણ હેબતાઈ ગયો હતો અને રોડ ની બાજુમાં જ ટ્રક અટકી ગઈ હતી જેને લઇને જોનારાને એવું જ લાગતું હતું કે કોઈક મોટો ગંભીર અકસ્માત બન્યો હતો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.