વાપી: વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે કોરોના નિયમોના અમલ માટે પાલિકા અને તાલુકા કક્ષાના અધિકારીઓની સ્કવોડને ચેકિંગ માટે કામે લગાડી છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસો વલસાડ જિલ્લામાં અટકવાનું નામ લેતા નથી. ગુરૂવારે વધુ 1 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 61 સુધી પહોંચી ગયો છે, તો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 28 અને દમણમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે.
કોરોનાનો કેરઃ વલસાડમાં કુલ 61 કેસ, સંઘપ્રદેશ સેલવાસમાં 28, દમણમાં 2 કેસ પોઝિટિવ - દમણમાં કોરોના વાઇરસના કેસ
સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વલસાડમાં કુલ 61 કેસ સામે આવ્યા છે. સંઘપ્રદેશ સેલવાસમાં 28 કેસ અને દમણ, જે અત્યાર સુધી કોરોના મુક્ત હતો હવે તેમાં 2 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.
Daman News