ETV Bharat / state

કોરોના ઇફેક્ટ :વેપારીઓએ મધ્યમ વર્ગને અનુકૂળ પડે એવી કિંમતની રાખડીઓ વેચાણમાં મૂકી - latest news of corona effect

આગામી દિવસમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે. જેને લઇને બજારમાં ધમધમાટ શરૂ થયો છે. પરંતુ દરેક દુકાનો પર મુકવામાં આવેલી રાખડીના સ્ટોર પર ગ્રાહકે ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે, વેપારીઓને હજુ આશા છે કે, રક્ષાબંધનના બે દિવસ અગાઉ તેમની ગ્રાહકે વધુ નીકળશે. પરંતુ કોરોનાને કારણે હાલમાં વેપારીઓએ પણ મધ્યમ વર્ગીય પરિવારની પરિસ્થિતિ જોઇને તેમના હિસાબે જ રાખડીઓ લાવીને વેચાણ માટે મૂકી છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Jul 29, 2020, 4:59 PM IST

વલસાડઃ જિલ્લામાં આગામી દિવસમાં આવી રહેલા પવિત્ર તેવા ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનની ઉજવણી પૂનમના દિવસે થાય છે. જેને લઇને વલસાડ શહેરના તેમજ પારડી અને આસપાસના તમામ તાલુકાઓમાં બજારમાં રાખડીના સ્ટોર લાગી ચૂક્યા છે. વળી, આગળ ગ્રાહકો ખરીદી કરવા તો આવે છે પરંતુ કોરોનાને કારણે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અનુસાર સાંજના ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ થઈ જાય છે. જેના કારણે ગ્રાહકોને તો મુશ્કેલી પડે જ છે સાથે-સાથે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

કોરોના ઇફેક્ટ :વેપારીઓએ માધ્યમ વર્ગને અનુકૂળ પડે એવી કિંમતની રાખડીઓ વેચાણમાં મૂકી

કારણ કે, મોટાભાગના ગ્રાહકો સાંજના ચાર વાગ્યા બાદ ખરીદી કરવા માટે બજારમાં નીકળે છે. પરંતુ જાહેરનામાના કારણે ચાર વાગ્યે એટલે સમગ્ર બજાર બંધ થઈ જાય છે. વળી સાથે-સાથે કોરોનાની મહામારીને કારણે છેલ્લા બે મહિના રહેવાથી અનેક પરિવારોની હાલત આર્થિક રીતે નબળી બની છે, ત્યારે આવા સમયમાં મોંઘી રાખડીઓની ખરીદી મધ્યમ વર્ગીય પરિવારને પહોંચની બહાર છે. જેના કારણે વેપારીઓએ પણ આ તમામ સમગ્ર બાબતને સમજીને એવી રાખડીઓ તેઓ વેચાણમાં મૂકે છે. જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ અને મધ્યમ પરિવારના વ્યક્તિ પણ તેને ખરીદી કરી શકે. એટલે કે રૂપિયા 10થી લઇને 100 રૂપિયા સુધીની રાખડીઓ હાલ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી છે.

મહત્વનું છે કે, હાલમાં ચીન સાથે થયેલા વિવાદને લઈને ભારતભરમાં ચીની વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં વસવાટ કરતાં તમામ નાગરિકોએ સ્વયં પણ ચીનની વસ્તુઓનો વિરોધ કર્યો છે, ત્યારે તેમાં વેપારીઓ પણ બાકાત રહ્યા નથી. આ વખતે રક્ષાબંધનમાં ચીની બનાવટની રાખડીઓ પર પણ વેપારીઓએ જાણે પ્રતિબંધ મૂક્યો હોય એમ ચીની રાખડીઓ બજારમાં જ પ્રમાણમાં જોવા મળી રહી છે.

તો બીજી તરફ, રાખડીઓની ખરીદી કરવા આવેલા ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે, ચીની કંપનીઓ દ્વારા તેની બનાવટથી ભારતના બજારને આર્થિક રીતે ફટકો પડે છે. જેના કારણે ભારતના નાગરિકો સમજીને પોતે જ આવી તેની બનાવટોની ખરીદી ન કરે તો ભારત માટે ખૂબ જ મહત્વની વાત કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.