ETV Bharat / state

ભારતના વિકાસમાં પારસીઓનું અભૂતપૂર્વ યોગદાનઃ વિજય રૂપાણી - વલસાડ ન્યૂઝ

વલસાડઃ પારસી સંસ્કૃતિનો વારસો જળવાઇ રહે તે માટે દર બે વર્ષે પારસીઓના પવિત્ર ધર્મસ્થળે ઉદવાડા ઈરાન સા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે આ મહોત્સવના સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતાં. ત્યાં તેમણે કહ્યું હતું કે, પારસી લોકો પર્શિયાથી અહીં આવ્યા હતા. ભારતના વિકાસમાં પારસીઓનું અભૂતપૂર્વ યોગદાન છે.

vijay rupani
vijay rupani
author img

By

Published : Dec 29, 2019, 2:56 PM IST

આજે ઉદવાડા ખાતે પારસીઓના ધર્મસ્થાન ઉદવાડામાં ઈરાન સા મહોત્સવ 2019નું આજે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વડા દસ્તુરજીએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાને જનસંબોધન કરતા કાર્યક્રમના સમાપન સમારોહમાં જણાવ્યું કે, પારસીઓનું મેડમ કામાથી લઈને છેક રતન ટાટા સુધી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમનું આ યોગદાન દેશ ક્યારે ભૂલી નહિ શકે.

ઈરાનના પર્શિયાથી આવેલા પારસીઓએ આજે પણ તેમનું રજત્વ, સત્વ અને પ્રમાણિકતા જાળવી રાખી છે. તે એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી માઈક્રો માઈનોરિટીમાં આવવા છતાં આ કોમે ક્યારે સરકાર પાસે કોઈ ડિમાન્ડ કરી નથી કે ક્યારે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું નથી. તે પોતાની કોમની રક્ષા માટે સતત અગ્રેસર છે.

પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી: વિજય રૂપાણી

રૂપાણીએ CAA કાયદા વિશે વાત કરતા કહ્યું કે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જ્યારે ભાગલા પડ્યા હતા. ત્યારે અનેક હિંદુઓ જે ભારતમાં આવ્યા હતા તેઓને અહીંની નગરિકતા મળી નથી અને CAA એક્ટએ જ હિન્દૂઓને નાગરિકતા આપવાની વાત છે. પણ કેટલાક લોકો એમાં પણ વોટબૅન્કની રાજનીતિ રમી રહ્યા છે. વળી એક દેશ છોડી બીજા દેશમાં વસવું એ બધાથી સારી રીતે સમજી શકે તો એ પારસી કોમ છે કારણ કે તેઓએ પણ ઈરાનથી અહીં આવી વસવાટ કર્યો હતો.

તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટીથી શરૂ કરેલા ઉદવાડા મહોત્સવમાં બોલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર સહિત મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પારસી સંસ્કૃતિ અને વારસો જળવાઇ રહે તે માટે દર બે વર્ષે પારસીઓના પવિત્ર એવા ધર્મ સ્થળ ખાતે ઉડવાડા ઈરાન સા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આજે આ મહોત્સવ ના અંતિમ દીને સમાપન સમારોહ માં ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી તેમણે કહ્યું કે પારસી જેઓ પરસિયા થી અહીં આવ્યા હતા તેઓ ભારતના બન્યા ભારતીય બન્યા છે તેમણે ભારત ના વિકાસ માં પારસીઓ નું યોગદાન ની યાદ કરી હતી તેમણે પારસી કોમ અંગે કહ્યું કે પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી

Body:આજે ઉદવાડા ખાતે પારસી ઓના મહ્ત્વના એવા ઉદવાડા ઈરાન સા મહોત્સવ 2019 નું આજે સમાપન સમારોહ યોજાઈ ગયો જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ હાજરી આપી હતી કાર્યક્રમ માં વડા દસ્તુરજી એ સૌને આવકાર્યા હતા કાર્યક્રમ દરમ્યાન મહત્વ ના વિરલ કહેવાતા પારસી કોમના વ્યક્તિ ઓ સાયરસ પુણવાલા,ફળીનરીમાન બેહરામ મેહતા ,દિનસા તંબોલી જેવા વ્યક્તિઓને સાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમ દરમ્યાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ આજે કાર્યક્રમના સમાપન સમારોહ માં બોલતા જણાવ્યું કે પારસીઓ નું મેડમ કામાં થી લાઇ ને છેક રતન ટાટા સુધી દેશના વિકાસ માં મહત્વનું યોગદાન છે તેમના આ યોગદાન દેશ ક્યારે ભૂલી નહિ શકે ઈરાન ના પરશિયા થી આવેલા પારસીઓ એ આજે પણ તેમનું રજત્વ સત્વ અને પ્રમાણિકતા જાળવી રાખી છે તે એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકર ની જેમ ભળી ગયા છે પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી માઈક્રો માઈનોરિટી માં આવવા છતાં આ કોમે ક્યારે સરકાર પાસે કોઈ ડિમાન્ડ કરી નથી કે ક્યારે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું નથી તે પોતાની કોમની રક્ષા માટે સતત અગ્રેસર છે
તેમને સી એ એ બિલ વિસે બોલતા કહ્યું કે ભારત પાકિસ્તાન બાંગ્લા દેશમાં જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે અનેક હિંદુઓ જે ભારત માં આવ્યા હતા તેઓ ને અહીં ની નગરિકતા મળી નથી અને સી એ એ એકટ એ એજ હિન્દૂ ઓ ને નાગરિકતા આપવાની વાત છે પણ કેટલાક લોકો એમા પણ વોટબૅન્ક ની રાજનીતિ રમી રહ્યા છે વળી એક દેશ છોડી બીજા દેશ માં વસવું એ બધા થી સારી રીતે સમજી શકે તો એ પારસી કોમ છે કેમ કે એ પણ ઈરાન થી અહીં આવી વસવાટ કર્યો હતો
તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટી થી શરૂ કરેલ ઉદવાડા મહોત્સવ માં બોલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો સાથે જ રીનોવેટ થઈ રહેલા ઈરાન સા સુધી જવા ને બધા ને મનાઈ છે ત્યાં સુધી તેઓ આજે મુલાકતે ગયા તે બદલ તેઓ પોતાને ભાગ્યશાળી અને આતશ બહેરામ ના તેમના ઉપર આશીર્વાદ હોવાની કહી ગર્વ વ્યકત કર્યો હતો

Conclusion:આજે આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ ધારાસભ્ય કનુભાઇ દેસાઇ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર સહિત મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ _01 વિજય રૂપાણી ગુજરાત ના મુખ્ય પ્રધાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.