વલસાડઃ તાલુકાના જૂજવા ગામના ટેકરા ફરિયા ખાતે એક વાપીની મહિલા તેના બાળક સાથે આવી હતી. સોમવારે બપોરે ઘર આગળ ગામના અને પરિવારના 4 બાળકો રમી રહ્યા (Children's Health Deteriorates in Valsad) હતા. તે દરમિયાન બાળકોએ 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા. ત્યારે નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક (In Valsad, children's health deteriorated due to Dhatura vegetable) બનાવ્યું હતું. અને ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.
આ પણ વાંચો- પૂર્વ જસ્ટિસ પૂંજની તબિયત નાદુરસ્ત, શ્રેય હોસ્પિટલની તપાસ રહી અધૂરી
ધતુરો ખાઈ લેતા બાળકો બેભાન થયા
બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા. પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતા બાળકો બેભાન હાલતમાં મળી (Children's Health Deteriorates in Valsad) આવ્યા હતા, જેને પગલે પરિવારજનોમાં જીવ પડીકે બંધાયા હતા. આજુબાજુ ચેક કરતા ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધતુરાના ફળના બી તેમજ ફળના ટુકડા મળી (In Valsad, children's health deteriorated due to Dhatura vegetable) આવ્યા હતા.
આ પણ વાંચો- રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
રમતના સાધનોમાં ધતુરાના બી મળતા પરિવારજનો બાળકોને હોસ્પિટલ લઈ દોડ્યા
જેથી 4 બાળકોને અર્ધબેભાન હાલતમાં જ પરિવારજનો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં (Valsad Kasturba Hospital) સારવાર માટે લઈ ગયા હતા ત્યાંના તબીબે બાળકોની ગંભીર હાલત જણાતા વધુ સારવાર આપવા (Children's Health Deteriorates in Valsad) માટે ત્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે વલસાડ ખસેડાયા હતા.
ચારેય બાળકોની તબિયત લથડતા ICUમાં સારવાર હેઠળ રખાયા
વલસાડની કસ્તુરબા હોસ્પિટલ (Valsad Kasturba Hospital) ખસેડાયા હતા, જ્યાં હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આમ, વલસાડમાં પરિવારજનો બાળકો ઉપર ધ્યાન (Children's Health Deteriorates in Valsad) રાખવાના અભાવે (Negligence of guardians in Valsad) રમત રમતા બાળકોએ ધતુરાના પણ આરોગી લેતા પરિજનોના જીવ (In Valsad, children's health deteriorated due to Dhatura vegetable) તાળવે ચોટ્યા છે. બાળકોને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.