ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

વલસાડઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31મા માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી પારડી કોલેજના વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ટ્રાફિક PSI તેમજ પારડી PSI દ્વારા કોલેજના વિધાર્થીઓને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમો પાળવા માટે અનુરોધ કર્યો હતો.

valsad
વલસાડ જિલ્લામાં 31માં માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી
author img

By

Published : Jan 16, 2020, 12:50 PM IST

વલસાડ જિલ્લામાં 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ હતી. જેને અનુલક્ષી વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પારડી ખાતે આવેલ જહાંગીરજી પેસ્ટોનજી પારડી કોલેજમાં એક વિશેષ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી PSI એસ. બી. ઝાલા ટ્રાફિક PSI જે. આઈ. પરમાર દ્વારા વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે હેલ્મેટ અને સિટબેલ્ટ પહેરવા માટે સૂચન કર્યું હતું. તેમજ ટ્રફિકના નિયમોને હંમેશા પોતાની સુરક્ષા માટે પાળવા અનુરોધ કર્યો હતો. એસ. બી. ઝાલાએ કહ્યું કે, ટ્રાફિકના નિયમો કાયદાથી ડરીને નહીં પણ પોતાની સલામતી અને અન્યની સલામતી માટે પાળવા જોઈએ.

વલસાડ જિલ્લામાં 31માં માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી

હાજર વિધાર્થીઓને કહ્યું કે, સરકારે બનાવેલા નિયમો માત્ર દંડ ભરીને છૂટી જવા માટે નથી, પણ પોતાના જીવની સલામતી માટે છે. જો લોકો પોતાની સલામતી સમજીને પાળે તો ચોક્કસ અકસ્માત ઘટે અને લોકોના જીવ પણ બચી શકે છે. પારડી કોલેજમાં ઉપસ્થિત PSIના હસ્તે ટેબ્લેટનું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક જાગૃતતા રેલી પણ વિધાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 547 અકસ્માત થયા છે. જેમાં 328 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જેને ધ્યાને લેતા વલસાડ જિલ્લામાં પણ ટ્રાફિકના નિયમો લોકો સ્વંય પોતની સુરક્ષા સમજીને પાળેએ ખૂબ જરૂરી છે.

Intro:વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31 માં માર્ગ સલામતી સપ્તાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેને અનુલક્ષી પારડી કોલેજના વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લા ટ્રાફિક પી એસ આઈ તેમજ પારડી પી એસ આઈ દ્વારા કોલેજના વિધાર્થીઓને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમો પાળવા માટે અનુરોધ કર્યો હતો
Body:વલસાડ જિલ્લામાં તારીખ 11 જાન્યુઆરી થી 17 જાન્યુઆરી દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેને અનુલક્ષી વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પારડી ખાતે આવેલ જહાંગીરજી પેસ્ટોનજી પારડી વાળા કોલેજ માં એક વિશેષ જાગૃતતા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારડી પી એસ આઈ એસ બી ઝાલા આજે ટ્રાફિક પી એસ આઈ જે. આઈ. પરમાર દ્વારા વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે હેલ્મેટ અને સિટબેલ્ટ પહેરવા માટે સૂચન કર્યું તેમજ ત્રાફિકના નિયમો ને હંમેશા પોતાની સુરક્ષા માટે પાળવા અનુરોધ કર્યો પી એસ આઈ એસ બી ઝાલા એ કહ્યું કે ટ્રાફિકના નિયમો કાયદા થી ડરીને નહીં પણ પોતાની સલામતી અને અન્ય ની સલામતી માટે પાળવા જોઈએ

તમામ વિધાર્થીઓ ને કહ્યું કે સરકારે બનાવેલા નિયમો માત્ર દંડ ભરી ને છૂટી જવા માટે નથી પણ પોતાના જીવ ની સલામતી માટે છે જો લોકો પોતાની સલામતી સમજીને એને પાળે તો ચોક્કસ અકસ્માત તો ઘટે અને લોકોના જીવ પણ બચી શકે પારડી કોલેજમાં આજે ઉપસ્થિત પી એસ આઈ ના હસ્તે નામો ટેબ્લેટ નું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ એક જાગૃતતા રેલી પણ વિધાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી Conclusion:નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી માં .547 અકસ્માતો થયા જેમાં 328 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે જેને ધ્યાને લેતા વલસાડ જિલ્લામાં પણ ટ્રાફિકના નિયમો લોકો સ્વંય પોતની સુરક્ષા સમજીને પાળે એ ખૂબ જરૂરી છે

બાઈટ _1 એસ બી ઝાલા (પી એસ આઈ પારડી )

બાઈટ _2 જે આઈ પરમાર (ટ્રાફિક પી એસ આઈ વલસાડ)

બાઈટ _3 વિપુલ ભાઈ (વિધાર્થી)

નોંધ:- વીડિયો વોઇસ ઓવર સાથે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.