સમગ્ર દેશ અને રાજયમાં વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી તીથલના સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં કરવામાં આવિ હતી. જેમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત મહાનુભાવો, શહેરીજનોએ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.
તિથલ બન્યુ યોગમય: વલસાડ વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી - VALSAD
વલસાડઃ જિલ્લામાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં યોજાયેલા યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમોમાં વહીવટી તંત્ર, સ્કૂલના વિધાર્થીઓ અનેક સંસ્થાઓ તેમજ વલસાડ જિલ્લા શહેરીજનોએ ભાગ લીધો હતો.
valsad
સમગ્ર દેશ અને રાજયમાં વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી તીથલના સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં કરવામાં આવિ હતી. જેમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત મહાનુભાવો, શહેરીજનોએ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.
Visual FTP
Slag:-વલસાડ વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની તિથલ ખાતે ઉજવણી કરાઈ
વલસાડ જિલ્લામાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઇ સમગ્ર જિલ્લામાં યોજાયેલા યોગ કાર્યક્રમોમાં વહીવટી તંત્ર,સ્કૂલ ના વિધાર્થીઓ અનેક સંસ્થાઓ તેમજ વલસાડ જિલ્લા શહેરીજનો સહભાગી બન્યા હતા..
સમગ્ર દેશ અને રાજયમાં ૨૧ જુન -૨૦૧૯ વિશ્વયોગ દિવસ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી તીથલ ખાતે સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત મહાનુભાવો, શહેરીજનોએ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.. સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમ લોકોએ વહેલી સવારથી જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને વિશ્વફલક ઉપર લઇ જઇ વિશ્વને યોગ તરફ વાળ્યું છે. યોગ થકી નિરોગી અને સ્વસ્થ રહી શકાય છે. શરીરેને સ્વસ્થ રાખવાનો યોગ એક ઉત્તમ ઈલાજ છે. જીવનમાં નિયમિત યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. તંદુરસ્ત આરોગ્ય માટે નિયનીત યોગ કરવા જોઈએ જેના થી આંતરિક ગુણો નો વિકાસ થાય છે અને એકાગ્રતા વધે છે તેમણે રાષ્ટ્રયોગમાં ભાગ લેનાર સૌને શુભેચ્છા પાઠવી હતી.
Location:-valsad
બાઈટ:- રમણભાઈ પાટકર,વન અને આદિજાતિ વિભાગ પ્રધાન, ગુજરાત