ETV Bharat / state

ચિખલીના એક વેપારીના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા

વલસાડઃ શું તમે પણ ATMથી પૈસા ઉઠાવો છો? તો ચેતી જજો કારણ કે ચિખલીના એક વેપારી સાથે આવી જ એક ઘટના બની છે, જે અન્ય લોકો માટે એક રેડ સિગ્નલ સમાન છે. ચીખલીના એક વેપારીના ખાતામાંથી HDFC બેન્કના ATM ખાતેથી કોઈએ 50000 રૂપિયા ઉપાડી લીધા હતાં. જ્યારે આ બાબતની વેપારીને જાણ થઈ ત્યારે તેના હોંશ ઉડી ગયા હતા. હવે આ પૈસા કોણે ઉઠાવ્યા એ તપાસનો વિષય છે. જેને લઇને આ વેપારીએ હાલ તો પારડી પોલીસ મથકમાં નોંધાવી છે.

fghh
author img

By

Published : Jun 20, 2019, 11:16 PM IST

મૂળ ચિખલી બીલીમોરાના રહીશ અને હાલમાં વાપી અને પારડી વચ્ચે પોતાનો વેપાર કરી રહેલા શ્રી બજરંગ એન્ટરપ્રાઈઝના હવલદાર સીગ ગઈકાલે પોતાના વેપારીને આપવા માટે વાપીના સનવાવ નજીક આવેલા એક ATM પાસેથી 10,000 રૂપિયા ઉપાડ્યા હતા અને એ 10,000 રૂપિયા ઉપાડ્યાના માત્ર 55 મિનિટ બાદ જ તેમના મોબાઇલ ઉપર બે મેસેજ આવ્યા. જેની અંદર 20 હજાર રૂપિયાના અને બાદમાં 10 હજારનો એમ કુલ 50 હજાર રૂપિયા કોઈએ એમાં ખાતામાંથી પારડી ખાતે આવેલા HDFC બેન્કના ATM દ્વારા ઉપાડી લીધા હતા.

ચીખલીના એક વેપારીના ખાતા માંથી 50 હજાર ઉપડી ગયા

હવે આ કઈ રીતે શક્ય બન્યું એ તો ટેકનીકલ વિષય છે, પરંતુ આ વેપારીનું કહેવું છે કે તેમણે ના તો કોઈને ATM આપ્યું છે કે, ના તો કોઈને પીન નંબર છતાં પણ તેમના ખાતામાંથી ATM દ્વારા કોઇ રોકડા ઉપાડી લીધા હતા. આ સમગ્ર બાબતની જાણ થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી પરંતુ આ સમગ્ર બાબતે હવે પાળીએ હાલ પાડી પોલીસ સ્ટેશનનું શરણું લીધું છે.

હવાલદાર સિંઘે જણાવ્યું કે તેમણે વાપી થી જે સમયે પૈસા ઉઠાવ્યા હતા તે સમયે ATM ની અંદર બે થી ત્રણ લોકો તેમની આસપાસ ફરી રહ્યા હતા અને તેમને શંકા છે કે તેમના દ્વારા જ આ કારીગરી કરવામાં આવી હોઈ શકે હાલ તો તેમણે પારડી પોલીસ મથક સમગ્ર બાબતની અરજી આપી તપાસની માંગ કરી છે.

Intro:શું તમે પણ પેટીએમ થી પૈસા ઉઠાવો છો તો ચેતી જજો કારણકે ચીખલી કા એક વેપારી સાથે આવી જ એક ઘટના બની છે જે અન્ય લોકો માટે એક રેડ સિગ્નલ સમાન છે ચીખલીના એક વેપારી ના ખાતા માંથી પાર્ટીના એચડીએફસી બેન્કના એટીએમ ખાતેથી કોઈએ 50000 રૂપિયા ઉપાડી લીધા જ્યારે આ બાબતની વેપારીને જાણ થઇ ત્યારે તેના હોશ ઉડી ગયા હતા હવે આ પૈસા કોણે ઉઠાવ્યા એ તપાસનો વિષય છે જેને લઇને આ વેપારીએ હાલતો પારડી પોલીસ મથકમાં નોંધાવી છે

Body:મૂળ ચીખલી બીલીમોરા માં રહીશ અને હાલમાં વાપી અને પારડી વચ્ચે પોતાનો વેપાર કરી રહેલા શ્રી બજરંગ એન્ટરપ્રાઈઝના હવલદાર સીગ ગઈકાલે પોતાના વેપારીને આપવા માટે વાપીના સનવાવ નજીક આવેલા એક એટીએમ પાસેથી દસ હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને એ દસ હજાર રૂપિયા ઉપાડ્યા ના માત્ર 55 મિનિટ બાદ જ તેમના મોબાઇલ ઉપર બે મેસેજ આવ્યા જેની અંદર વીસ હજાર રૂપિયા ના અને બાદમાં 10 હજારનો એક એમ કુલ 50 હજાર રૂપિયા કોઈએ એમાં ખાતામાંથી પારડી ખાતે આવેલા એચડીએફસી બેન્કના એટીએમ દ્વારા ઉપાડી લીધા હતા હવે આ કઈ રીતે શક્ય બન્યું એ તો ટેકનીકલ વિષય છે પરંતુ આ વેપારીનું કહેવું છે કે તેમણે ના તો કોઈને એટીએમ આપ્યું છે કે ના તો કોઈને પીન નંબર છતાં પણ તેમના ખાતામાંથી એટીએમ દ્વારા કોઇ રોકડા ઉપાડી લીધા હતા આ સમગ્ર બાબતની જાણ થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી પરંતુ આ સમગ્ર બાબતે હવે પાળીએ હાલ પાડી પોલીસ સ્ટેશનનું શરણું લીધું છે

Conclusion:હવાલદાર સિંઘે જણાવ્યું કે તેમણે વાપી થી જે સમયે પૈસા ઉઠાવ્યા હતા તે સમયે એટીએમ ની અંદર ત્રણેક ટાબરિયાઓ તેમની આસપાસ ફરી રહ્યા હતા અને તેમને શંકા છે કે તેમના દ્વારા જ આ કારીગરી કરવામાં આવી હોઈ શકે હાલ તો તેમણે પારડી પોલીસ મથક સમગ્ર બાબતની અરજી આપી તપાસની માંગ કરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.